SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પુરક રજુ એવા ગચ્છ, કુલ, ગણ અને સંઘ જે દ્રવ્ય, ક્ષેત્ર કે કાલ સંબંધી આપત્તિમાં ડુબેલે હોય તે તે આપત્તિમાંથી વિરોધીઓને દૂર કરી નિસ્તાર કરવાવાળા હોવાથી ગીતાર્થ સાધુઓ જ મહાધા કહેવાય છે. नियुक्तकाः पुनरत्र गणचिन्तका प्रायाः, त एव यतो बाल-वृद्धમાન-પ્રવ્રુક્ષારનેરા-સgિ-fulહagષણમાત્રાઃ યુगण-सकरूपाः पुर-कोटीकोटीच्छरूपांश्चासंख्यनामाकरानू गीताथतयोत्सर्गा-पवादयोः स्थान-विनियोगनिपुणाः प्रासुकै-षणीयभक्तपान-भैषज्यो-पकरणोपाश्रयसंपादनद्वारेण सकलकाल निराकुलाः पालयितुं क्षमाः । વળી આ રાજમંદિરમાં ગણાવચ્છેદકરૂપ ગણુચિતં કે વ્યવસ્થાપક તરીકે જાણવા. કારણ કે તેઓ બાલ, વૃદ્ધ, શ્વાન, પણ વિગેરે અનેક પ્રકારના તથા અસમર્થ પરિપાલન કરવાને યોગ્ય સાધુ પુરુષોથી વ્યાપ્ત કુલ-ગણ-સંઘરૂપ કરોડે નગર અને ગચ્છરૂપ અસંખ્ય ગ્રામને ગીતાર્થ હોવાથી ઉત્સર્ગ અને અપવાદના માર્ગ સ્થાપનમાં નિપુણ (ગણચિંતકે) પ્રાસુક એષય (અચિત્ત-દોષરહિત) ભજન-પાણી ઔષધ-વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણ ઉપાશ્રય મેળવી આપવાની વિધિવડે સમકાલ નિરાકુલ (આકુલવ્યાકુલતાથી રહિતપણે) પાલન કરવાને સમર્થ હોય છે. तलवर्गिकाः पुनरत्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो शातव्याः। વળી આ જેકેંદ્રશાસનરૂપ રાજમંદિરમાં તલાટીઓ સાધુઓ જાણવા यतश्चेदं मौनीन्द्रशासनभवनम् अनुशात सूरिणा, चिन्त्यते सदुपाध्यायः रक्ष्यते गीताथवृषभैः, परिपुष्टि नीयते गणचिन्तकैः विहित-निश्चिन्त-समस्तव्यापार सामान्यसाधुभिरतस्तैरधिष्ठितमित्युच्यते । જે કારણ માટે આ મૌનીન્દ્ર શાસનરૂપ રાજમંદિર આચાર્યવડે અનુજ્ઞા કરાયેલું, સદુપાધ્યાયે વડે ચિન્તવન કરાય છે, ગીતાર્થવૃષભવડે રક્ષણ કરાય છે, ગણચિંતકવડે અત્યંત પુષ્ટ કરાય છે, સામાન્ય
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy