________________
આગમજ્યાત
ઉપર જણાવ્યા પ્રમાણે ધમ'ની ફળદશા હેાવાથી એમ કહીશકાય કે, • જે ક્રિયાથી દુર્ગતિ રાકાય અને સદ્ગતિ પ્રાપ્ત થાય તે અનુષ્ઠાનનું નામ ધમ','
ૐ
આવી રીતે સ્વરૂપ અને ફલદ્વારા જણાવેલા ધર્મનું વર્ણન કરતાં આચાય શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ નવ ઉપમાએ જણાવે છે તે ધ્યાન રાખવા લાયક હાવાથી અહિં નીચે જણાવવામાં આવે છે.
૧ અપૂર્વ કલ્પવૃક્ષા-મેરૂપર્યંત, દેવલેાક અને ચુગલીયાના ક્ષેત્રમાં રહેલાં કલ્પવૃક્ષેા ચિંતવેલા પદાર્થને પૂરે છે. ત્યારે ધમ નહિ ચિંતવેલા એવા બુદ્ધિઅગેાચર પણ પદાર્થાને આપે છે, એટલું જ નહિ, પરંતુ મેાક્ષ જેવા અદ્ભૂત પદાર્થને પણ આપે છે.
એટલે સ્વગ અને અપવગ એ બન્નેના દેનારા ધમ છે.
૨ અપૂર્વ ચિન્તામણિ:-ચિન્તામણિરત્ન ક્ષેત્ર અને કાલની વિશેષતાએ ફૂલ દેનાર થાય છે, ત્યારે ધમ કાઈ પણ ક્ષેત્ર કે કાલની વિશેષતાની દરકાર રાખતા નથી પરંતુ ક્ષેત્ર અને કાળને પેાતાની પાછળ ખેંચે છે.
એટલું જ નહિ, પરન્તુ ચિન્તામણિરત્ન સવ* પ્રકારના સુખાને દઈ શકતું નથી ત્યારે સર્વજ્ઞભગવંતે કહેલા ધર્મ આ લેાક અને પરટેક બન્નેના તથા મેાક્ષના સુખાને દેનારા છે.
૩ પરમ બન્યું:-મન્યુએના સ્નેહે જાતિ આદિની અપેક્ષા વાળા હાવાથી કૃત્રિમ હાય છે, ત્યારે ધમ તેા જાતિ આદિની અપેક્ષા રાખ્યા વગર ઈષ્ટ અને સાધે છે,
આંધવજન કેઈ લેાકેાથી પ્રતિકૂલ થઈ ને આપણા ઇષ્ટની સિદ્ધિ કરનાર થાય છે, ત્યારે ધમ સ લેાકેાને અનુકૂળ થઈને ઈષ્ટની સિદ્ધિ કરનાર થાય છે.