________________
પુસ્તક ૩–જું
::
IIIધાWISીની તાજપા
[
[ આ વિભાગમાં પરમપૂજ્ય, આગમ સમ્રાટ, આગના માર્મિક વ્યાખ્યાતા, બહુશ્રુત, સૂરિપુરંદર ધ્યાનસ્થસ્વર્ગત, પૂ. આગમ દ્વારક શ્રીના માર્મિક ટુંકા નિબંધ-વ્યાખ્યાન વગેરેને ચુટેલે સંગ્રહ આપવાના રાબેતા મુજબ આ વખતે કેટલાક અપ્રસિદ્ધ અને કેટલાક પ્રસિદ્ધ થયેલા પણ લેખે, નિબંધ, વ્યાખ્યાને ન રોચક સંગ્રહ આપે છે.
વાચકેની સમજણ શક્તિની ટીમ સાથે સુસંવાદિતા મેળવવાના ધોરણે 5 વ્યવસ્થિત ભાષાકીય સુધારા-વધારા કરીને આ સંગ્રહ રજુ કર્યો છે.
તત્વપ્રેમી વાચક પુણ્યાત્માઓ જરૂર આ સંગ્રહથી તત્વદૃષ્ટિ કેળવી ગ્ય રીતે જ્ઞાનીઓના વચનોને સમજવા પ્રયત્ન કરશે, એવી આશા છે.
ખાસ મુદ્દાની વાત એ છે કે આ સંગ્રહમાં અપાયેલ સામગ્રી ગીતાર્થજ્ઞાની ગુરૂ ભગવંતના ચરણે બેસીને વાંચવાથી વધુ રહસ્ય - જાણવા મળશે. માટે આપતિએ આ સામગ્રીને ઉપયોગ ન કરવા નમ્ર વિજ્ઞપ્તિ છે. પરંતુ ].