________________
આગમજ્યોત આવા ઉત્તમ તત્વરૂપ ધર્મની, અને પુણ્યની નકલ, જગતમાં ઠેરઠેર થાય તેમાં નવાઈ નથી. સારા કહેવાતા પદાર્થની ચેરી (નકલ) કોણ ન કરે નામમાંય ચોરી યાને નકલ ઉંચાની જ થાય છે; હલકા નામને કોણ પસંદ કરે ? ફલને કેરી ખાનાર કીડા જેવાઓના મિથ્યા પ્રયત્ન!
આર્ય પ્રજા ધર્મને આટલી હદે કિંમતી માને છે માટે ધર્મ શબ્દ આગળ રાખીને જ તે પ્રજા દરેક વાત કરે છે પણ આર્ય પ્રજામાં કેટલાક બિચારા એવા પાક્યા છે કે પિતે તે ધર્મ ન કરે પણ બીજાઓ કરે તે પંથે પણ તેમને ગમતું નથી. ઝાડમાં પેદા થયેલા જંતુ, ફળમાં પિદા થયેલા કીડા અને પાંદડામાં ઉત્પન્ન થયેલી જીવાત, એમને વૃક્ષ ફળ કે પાંદડા, પિતે તે વધારે નહિ પણ વૃદ્ધિ થાય તે ખમાય પણ નહિ. આર્યપ્રજામાં આવા ઘણ, (જંતુ) કીડા, તથા જીવાત સરખા ઉત્પન્ન થયેલા બિચારાએથી બીજાએ ધર્મ કરે તે પણ ખમાતું નથી. મહા કર્યું મલીન !
દષ્ટાંતઃ એક વેપારી બજારથી ઘેર આવ્યું, તેને ઉદાસ જોઈ તેની સ્ત્રી પૂછે છે
નાથ? કયા ગાંસે શિર પડા, કહા કકું દીધુ, પ્રિયા પૂછે કેથકો, કહ્યું કે મુખ મલીન ! અર્થ સ્વામી! તમારૂ માં ઉદાસ કેમ છે? કાંઈ ગાંઠથી પહી ગયું છે? (એ વેપારી એક પાઈને પણ પાંચ ગાંઠથી બાંધ્યો હતો) પરાણે કે વાગવાથી કેઈ કાંઈ દેવું પડ્યું બન્યું શું? આ માં મલીન (ઉદાસ) કેમ? પેલે પિતાની ઉદાસીના કારણને જણાવતાં કહે છે કે
ના ગાંસે ગીર પડા, નાહ કીસીકે ધિ દીઠા દેતાં એરક, મઢા ભયા મલીત.