________________
આગસજાત બીજા શબળે સાથીઓને દેવાથી ખુટે તેવા હોય છે. ત્યારે આ ધર્મ રૂપી શબલ કેઈ પણ પ્રકારે દેવાથી ખુટતું નથી.
બીજા શંખલેની બે રૂપીયા, કે પાંચ રૂપિયા જેવી કિંમત થાય છે ત્યારે આ ધર્મપરિણતિરૂપ શંબલની કિંમત થઈ શકતી જ નથી.
૮ રત્નને સંચય-જગતમાં રને સમુદાય રાજા, ભાઈ એ કે ચે લઈ જઈ શકે છે, પરંતુ આ ધર્મને કેઇપણ વ્યક્તિ લઈ જઈ શક નથી.
રત્નોને ભંડાર જેમ જેમ ખર્ચાય તેમ તેમ ખુટે છે, પરંતુ આ ધર્મરૂપી રને ભંડાર તે જેમ જેમ ખરચવામાં આવે તેમ તેમ વધવાવાળે છે.
જગતમાં રત્નને ભંડાર અરય વિગેરેમાં આપત્તિને કરનારો થાય છે. પરંતુ આ ધર્મરૂપી રત્નભંડાર તે સર્વ જગ પર શ્રેષ્ઠ સિદ્ધિ કરનારે જ થાય છે.
જગતમાં તેના ભંડાર ભરેલા હોય છતાં તેમાંથી એક પણ રત્ન જીવની સાથે બીજે ભવે આવતું નથી, પરંતુ આ ધર્મરૂપી ને ભંડાર જેને તે જીવની સાથે પરભવમાં આવે છે.
૯ સાર્થવાહ-જગતના સર્ણાહે બ્રાહ્ય અરણ્ય પાર કરાવનારા થાય છે. પરંતુ આ ધર્મ સાઈનાક જ સંસારસસુધો પાર કરાવતાર છે.
જગતના સાર્થવાહ સાસાન્ય નશામાં લઈ જનારા હોય છે. ત્યારે આ ધર્મરૂપી સાર્થવાહ શાશ્વત સુખમય એવા સેક્ષનગરમાં લઈ જનાર હેમ છે.
ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ તેની અને નવ ઉપમાઓ વિચાર ભવ્યજીએ ધર્મને મારો પ્રયાણ કરી માત્માનું કલ્યાણ કરવાની જરૂર છે.