________________
આગમત. વ્યાવહારિક મનુષ્ય પાપ કે દુઃખથી ઝેરની માફક બેદરકાર રહી શકે નહિ.
તેવી જ રીતે કૌટુમ્બિક વ્યવહારની ફરજને ધર્મ માનનાર મનુષ્ય જે સુજ્ઞ હોય તે કુલપરંપરાથી આવતી ચેરી, જુગાર વ્યભિચાર, હિંસકપણું વિગેરે ફરને ખરાબ સમજી સર્વથા દૂર કરી શકે. એવી ફરજને પિતાની ફરજ જ છે, એમ ગણીને કરનારે. તે મનુષ્ય આ ભવ અને પરભવમાં તે શું ? પરંતુ ભવભવમાં પણ તે પિનાના આત્માના હિતથી દૂર જ રહેનારા થાય છે.
૩. કેટલાકે પિતાનું મન શુદ્ધપણે જે વર્તન કરે તેને ધર્મ કહેવા દેરાય છે,
પરન્તુ તેઓએ સમજવું જોઈએ કે બીલાડીનું બચ્ચું ઉંદરને મારવા જતાં કે કુતરૂં બીલાડીને મારવા જતાં કે કેળી વાઘરીનાં બચ્ચાંઓ જનાવરને મારવા જતાં શુદ્ધ હૃદય ધરાવતા ગણાય, એટલું જ નહિ.
પણ શુદ્ધ હૃદયપણાની વ્યાખ્યા શાઓને સામે રાખીને વિચારાય તે સ્પષ્ટ શબ્દોમાં કહેવું જોઈએ કે શાસ્ત્રના વચનેને અનુકૂલ પ્રવૃત્તિ કરવી તેનું નામ ધર્મ અને શાસ્ત્રથી નિરપેક્ષપણે શુદ્ધતાની વાતે કરવી તે તે કેવળ અધમઆચારેના સંસ્કારે ધરાવનાર બાળકના અધમકૃત્યને પણ શુદ્ધ માનવા જેવું જ થાય.
આથી જ ગાંધી જેવી વ્યક્તિ પણ વાછરડાને અને વાંદરાને રાવવા તૈયાર થયેલ.
જે કે શાઓની ઉત્તમતાના વિષયમાં આસ્તિકોને પરસ્પર મતભેદ હોવાથી શુદ્ધ અંતઃકરણના વિષયમાં પણ વિવાદનું ખસવું તે ધતું જ નથી.