________________
Hi-tu
stle-ail ID - JanagIL LL-colwell-UID (H-GIII Ill-alllllle-dilnal-ville
સાર્વભૌમ સર્વજ્ઞમહારાજના
શાસનમંદિરનું સ્વરૂપ.
atlHIMID illllllll
«gth
ચૌદશે ચુમાલીશ ગ્રંથરત્નના રચયિતા પ્રાતઃ સમરણીય ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ લલિતવિસ્તરવૃત્તિથી અનેકાનેક શંકાસંદેહનું પ્રક્ષાલન કરી શાસન પ્રત્યે અવિહડ રાગ ધરાવનાર, એકવીશ વખત શાસનને સ્વીકારીને મુકનાર,ગણિપુરંદર, સકળસિદ્ધાંત પારગામી, શાસનપ્રભાવક, પરમ મહર્ષિ ભગવાન સિદ્દર્ષિ મહારાજે અનેક વિધ ઉપમાઓથી ભરપૂર ભવપ્રપંચ નાટકનું દિગ્દર્શન “ઉપમિતિ ભવપ્રપંચ કથાનામના ગ્રંથદ્વારા કરાવેલ છે. તે ગ્રંથ જૈન જૈનેતર વર્ગમાં અત્યંત ઉપકારનું કામ કરી રહ્યો છે, એમ કહેવું તે સ્થાને છે. તે ઉપમિતિ. પ્રથમ પ્રસ્તાવમાં શાસનને રાજમંદિરની ઉપમા આપી છે.
તે રાજમંદિરમાં પ્રભુમાર્ગના પુજારીઓને ક્યા ક્યા સ્થાને નિયુક્ત કરેલા છે?
તે સારૂ નીચેની ઘટનાઓ અવશ્યમેવ વિચારણીય છે. ૦ માવછારના રે વાર: જૂથો વિશે ભગવંતના શાસનમંદિરમાં રાજા તરીકે આચાર્યો જાણવા ० मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः। આ રાજમંદિરમાં ઉપાધ્યાયે અમાત્ય છે. ० महायोधाः खल्वत्र गीतार्थ वृषभाः दृश्याः । આ રાજમંદિરમાં સૂત્ર-અર્થને ધારણ કરવામાં કુશળ ગીતાર્થવૃષભે મહાન લડવૈયાઓ છે. ૦ જી---azમનાં-ક્ષેત્ર-સ્ટારમાનાના -ના
કાળarળ નિજાનિ તિ હેોહાણાઃ વોચત્તો એક આચાર્યના સાધુઓને સમુદાય તે ગચ્છ. ઘણા ગચ્છોને સમુદાય તે કુલ. ઘણા કુલેને સમુદાય તે ગણુ. ઘણા ગણેને સમુદાય તે સંઘ,