________________
પુસ્તક ૨-જું
અમદાવાદમાં દુકાળ પડયે કેટલ કેમ્પ છે. સારી ગયે આખલાઓ રાખ્યા, પાળવા માંડયા. કેમ્પ કમિશ્નર હતે. લાલભાઈને જવાનું થાય. લાલભાઈને કહે કે અમે શ્રાવક બન્યા. આ તે મારો વહાલો બદલે ધાર્યો આપે નહિ. એનું કઈ નહિ, અમે ધણું થયા છીએ. આટલી ગાયે રાખી છે.
લાલભાઈ શેઠ સ્પષ્ટ વક્તા કહ્યું કે સાત ભવ કરશે તેય શ્રાવક પણામાં નહિ આવી શકે.
કેમ આમ કહે છે!
શ્રાવકપણું તે જેનું કઈ નહિં તેની સારવારમાં છે. લુલાં– લંગડાં જાનવર છે તેને એકલું.
દયા તરીકે પાળો છે. સરકારનું ઘર બીજે વર્ષે કેણ ભરશે? માટે પાળે છે.
આજ કામ આજની ગૌશાળાઓ કરે છે. દેખીને ગાય બરાબર દુધ દેનારીને લેશે. બીજી નહિ લે. સ્વાર્થના બીજ રાખીને દેખાડવું તે ઠીક નહિં! કંઈ પણ સામે હિત કરે ! કે ન કરે બદલે આવે કે નહિ! તે પણ હિત કરવું. તેનું નામ દયા છે. માટે મહેર નજર રાખે.
હિત કરવાની નજર ! હિત કરનારને મુરબ્બી, હિત કરે તેના ઉપર દયાની નજર ! આ ત્રણ બાબતના આધારે સાચી મૈત્રી-દયા ધમને પાયે બની શકે !
કેટલાક નશીબના વાંકા હોય છે. દુનિયામાં એક સિદ્ધ પુરૂષે કેઈને મંત્ર આપે, તે સાધવા બેઠે, સિદ્ધ થવાને વખત આવ્યે, દેવતા આ પિતાને ઝોકું આવી ગયું ને તે વસ્તુ ચાલી ગઈ કેટલાક હિત કરીએ તે બિચારે અવળો ચાલે તે તેનું હિત બગડે! પણ શાણે કેણ? સારાની સફાઈ પણ ખરાબનું વધુ બગડે નહિ. તેનું ધ્યાન રાખવું પણ સામાના નસીબનો વાંક કાઢી આપણી જવાબદારી ખસેડી લેવી ઠીક નહીં ! મેં તે તેના