________________
.
.
આગમત તે કરવાના, તેને માટે ફુરસદ મેળવવાની નહિ. પણ સગાં-વહાલાં માટે કુરસદ, રેલ-કેટ માટે કુરસદ મેળવવાની ! ત્યારે આ સ્થાનમાં ફુરસદ મળે તે જવાનું !
દવામાં ભાવે છે કે નથી ભાવતી, તે કોણ લે? તે દઈને ન સમજતે હેય તે! પણ જે સમજતે હોય તે ન બોલે ! જેમ દદી બેવકુફ અકકલ વગરને હાય, તે દવા માટે કહે કે “ભાવતી નથી માટે નહિ લઉં, ભાવશે તો લઈશ.” દર્દનું ભયંકરપણું ન સમજે તે આવું બેલે.
કુરસદ નથી તે કેણ બેલે ! જેને હૃદયમાં ધર્મ જરૂરી છે, તે વાત નથી ! ધર્મ જરૂરી છે તે વાત જેના હૈયે હોય તે તે કુરસદ કેમ ન મળે, તે તે વિચારે કે કામ ઘેર ગયું! રાજ છે! કોર્ટ વિગેરેની લાગણી ને ધર્મ વખતે લાગણી કેટલી ? ઊંચી-નીચી કક્ષાએ રહેલી છે. તે વિચાર્યું.? હૃદયમાં તમારું જે છે તે હેઠે આવ્યું.! આ શું થયું. ? હદયમાં ધર્મ કેટલી નીચી ડીગ્રીમાં હતે? તેથી હેઠે આવ્યું કે કુરસદ હશે તે ! મેળવવાની નહિ. ન મળી તે કહેવાય નહિ. તમારા લેણ-દેણમાં, રેલમાં, કેટ માં વિગેરે કશામાં આ ઉત્તર આપે છે.? “સામાયિક-પ્રતિક્રમણ ધર્મકાર્યોમાં કુરસદ નહતી! મળશે તે વાત.!” આ વાક્ય બીજી કોઈ જગપર વાપર્યા? કુટુંબ, કબીલા, રેલ, કેટને અંગે? એકજ આને અંગે વપરાય છે. તે સિવાય બીજે કઈ અંગે વપરાતું નથી. ત્યારે આનું સ્થાન તમારા હૃદયમાં કયાં છે? તે સમજવું જોઈએ.
સાકેરભાઈને ત્યાં દશ મેમાન આવ્યા, તે બહાર મુનીમ સાથે વાત કરતા કરતા આવ્યા કે “મેમાન આવી ગયા તે કંઈ કાઢી મેલાય?” પેલા શું સમજે? કાઢી ન મેલ્યા તેટલું જ ને.! ડાહ્યો મહેમાન પેશાબના બહાને બજારમાં જાય કે બીજું કંઈ થાય? ગાંડે તે પડી રહે. આ ધર્મ શી રીતે આત્મામાં ઉતરે ને રહે? કેમ? તે હોય જેને તમે ચકખું સંભળાવો છે કે ફુરસદ નથી.! ફુરસદ હશે તે