________________
વ્યાખ્યાન-૨૦ 4
સં. ૨૦૦૨ના આસો વ. ૬ વાર બુધ તા. ૧૬-૧૦-૪૬ वचनाराधनया खलु.
શાસકાર મહારાજા આચાર્ય શ્રીમાનૂ હરિ સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણની રચના કરતા આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી ભવભ્રમણ કરી રહ્યો છે. જન્મ મરણના ચક્કર ઉપર ચગડેલમાં ફરતા બચ્ચાની માફક ફરી રહ્યો છે. આવો વિચાર કોને આવે ? તે કેવલ આસ્તિકોને ?
જેઓ પિતાના મહેલની દશાએ આવ્યા છે, જેલની દશામાં બહાર કાઢયું છે. તેવાને વિચાર રહે છે કે હું અનાદિ કાલથી ભવામણ કરું છું. જન્મ-મરણમાં ભટકું છું. કારણ આસ્તિક જીવનને મહેલ ગણતું હોવાથી પિતાની આગળની-પાછળની પડખેની દશા વિચારે છે. કોણ? તે આસ્તિક !
તે જવનને મહેલ બનાવનારે હેય. કેમ ? મહેલમાં ચારે બાજુ બારી બારણા હાય ચાલુ મકાનમાં અમુક દિશામાં બારી જાળી હાય અમુક માળે તે હેય કે ન હોય પણ મહેલમાં તો ભેંય તળીએ પહેલે, બીજે, ત્રીજા માળે બધે જાળીઓ બારીઓ તેમ આસ્તિકનું જીવન તે મહેલ સમાન હોય, જેલ સમાન ન હોય તેથી તેના જીવનમાં આગળ પાછળ પડખેની દિશાને જોઈ શકે. કેણ? તે મહેલવાળે ! ઘર કે કેટવાળે જઈ શકે નહિ.
ચારે દિશાએ જવાની છુટ હેય તે મહેલમાં, તેમ આસ્તિકનું જીવન જેલ સમાન નહિ પણ મહેલ સમાન. જેલ જેવું જીવન