________________
પુસ્તક રજુ સ્થાન, સંતાન, સાધનેને જુવે. તેને આગળ-પાછળ-પડખેને ભાગ તે જોવાનું રહે જ નહિ. પરંતુ આસ્તિક શું કરે ? તે જીવનને આગલે ભાગ, પાછલો ભાગ, પડખેને ભાગ, તે તમામ જુએ.
તેથી વ્યાકરણકારોએ આસ્તિક નાસ્તિક બેય શબ્દ સ્વતંત્રસિદ્ધ કર્યા. આસ્તિ કહેવાથી આસ્તિક હોય. “સિત vોર” એવી બુદ્ધિ જેને છે તે આસ્તિક તે નાસ્તિક તે આસ્તિક છે. નાસ્તિક છને નથી માનતા છતાં પૃથ્વી પાણી વિગેરેને માને છે. તેને શક્તિ પૃથ્વી અg વાધ્વરિત તે બોલવાના પૃથ્વી આદિ તને અંગે છે. તે બુદ્ધિ નાસ્તિકની છે.
નાસ્તિકે બે પ્રકારના ! કેટલાક સમુદાયવાદી કેટલાક અભેદ વાદી.
પાંચ ભૂત મળે તેમાંથી એક જીવ ઉત્પન્ન થાય, પાણીમાં થયેલા પરપેટો તેની માફક સમુદાયવાદી. પરંતુ પરપોટે પાછો સમાય પાણીમાં. બીજાના કામમાં નહિ. સમુદાયમાંથી ઉત્પન્ન થાય ને સમાય તેમાં તે સમુદાયવાદી.
કેટલાક અભેદવાદી સમુદાય થાય કયારે થાય ? કેમ? પાણી લેટ, ચણા, ભેગા થાય તે ઘેન શક્તિ આવે. કાથો કે ચૂનામાં પણ એ ભેગા થાય એટલે પીળાશ માટે અભેદ. પીળાશ કંઈ કાથા કે ચૂનાને છેડતી નહોતી તે બે ભેગા થવાથી થઈ તેમ પાંચ ભૂત જુદા હોય તે ચેતન શક્તિ ન હોય. ભેગા થાય તેથી ચેતન શક્તિ ઉભી થાય. માટે અભિન્ન.
આવી રીતે ભિન્ન-અભિનવાદી રહીને જીવને માનવાવાળા છે. નાસ્તિકથી પ્રત્યક્ષથી લેવામાં આવતી વસ્તુમાં ના કબુલાત થઈ શકે જ નહિ, બધી વસ્તુ પ્રત્યક્ષ છે. પણ હું એ ચેતના બુદ્ધિ, જ્ઞાન તેનું શું ? ચેતના માનવી પડે. તેથી આમાં ચેતના થાય છે. પાંચ ભૂતમાં,