________________
દુનિયામાં આબરૂર છવાય તે બસ કહેવાય, કેમ કહેવાય છે, એમ? આબરૂ મેળવવી મુશ્કેલ છે, પણ મેળવેલી–ટકાવવી મુશ્કેલ છે. તેમ ધર્મ સાચે મેળવવું મુશ્કેલ છતાં મલ્યા તે ટકાવવો મુશ્કેલ છે. આબરૂને ભય કેને? તે આબરૂની કિંમત કરનારને અગે. તેમ અહિં પણ સાચે ધમ પામ્યા છતાં પણ તે ધર્મ જવાને ભય કેના અંગે ! સાચા ધર્મવાળા કહેવડાવવાને અંગે.
કેટલાક સાચે ધર્મ કહેવડાવે અને તેજ ધર્મને ઘાત કરનારા હેય. કેમ? ધર્મના પ્રકાર ત્રણ–આચાર, વિચાર, સ્વરૂપ, પહેલાં તે કેટલાક ધર્મ પામતાં એકલા આચારને સમજે. વિચારને સમજે નહિ, કેટલાક વિચારને સમજે, પણ સ્વરૂપ, આચારને સમજે નહિ, કેટલાક સ્વરૂપે સમજે પણ આચાર અને વિચારને સમજે નહિ આવા કેટલાક સમજણની ખામીવાળા દુનિયામાં સામાયિક પૂજાવિગેરે કરવું તેમાં શ્રાવકપણું, ઘેર જમણ વખતે જમણુને ઉપગ નૈવેદ્ય તરીકે પ્રભુજીને ધરાય છે કે નહિ? તેનો વિચાર નહિ. પૂજાના હાવાના સ્થાને નીલકુલ કીડીઓ વિગેરે. હોય તે જુવે નહિ. ને ન્હાવા બેસે તે શું થાય? તેથી બધામાં અજયણાનું પાપ થશે ? | સામાયિક પ્રતિક્રમણ દાન-શીલ આદિમાં શું? તે કેટલાક આચારમાં રહેલા વિચારમાં નહિ ગયેલા ચોમાસામાં લીલોતરી નહિ ખાવી તે વિચાર રાખશે પણ ચિકાશથી નીલકુલ થાય તેને માટે વિચાર કર્યો.! આમ શાક કંદમૂલનું નહિ ખાય પણ પાપડ ઉપર લીલફૂલ આવી તે લુંછીને ખાય.!
આને અર્થ આચાર રાખે, પણ વિચારમાં ખામી ! આચારમાં વસ્યા વિચારમાં શૂન્ય.
કેટલાક આચાર-વિચારમાં વસ્યા, પણ સ્વરૂપમાં શૂન્ય! કેમ! તમે કેણ! તે વિશા ઓસવાલ, વીશા શ્રીમાલી, પણ તમે આર્યક્ષેત્ર ઉત્તમ કુલ જાતિ વગેરે કહ્યું.? કયાંથી આવ્યા, તે નવા
આ ૨-૪