________________
પુસ્તક રજુ
માટે દેશના દેવાવાળાએ બાળક આગળ આચાર-વિચાર તત્તવની સ્થિતિ ઠેરવવી નહિ; પિતે પણ તેની આગળ તે જ સ્થિતિમાં રહે. સ્વરૂપની અપેક્ષાએ ત્રણેની આવશ્યકતા છે. બાધ્ય બાધકભાવ ક્યાં? બાધકના ભાવે ! આચારને બાધ થાય તે વિચારને, વિચાર અને આચારને બાધ થાય તે સ્વરૂપને બાધ ન થવા દે ! બાધ્ય બાધકને અંગે આચાર વિચારને બાધ આવે તેથી તેની આવશ્યકતા મુદ્દલ ઓછી થતી નથી. તે ત્રણમાં ક્યા સ્વરૂપને ઉત્તમ ગણવું? તે જિનેશ્વર ભગવાને કહ્યું તે! વચનની આરાધનામાં ધર્મ છે. આચાર વિચાર સ્વરૂપને અંગે કઈ રીતે તે જણાવશે? તે અધિકાર અગે વર્તમાન.
અ મૃ......વા...ણી.. ૦ સંસારની પકડ ઢીલી થયા વિના ધમની ક્રિયા
રૂચે નહિં. ૦ ભવભ્રમણને ભય હૈયામાં પ્રબળ બને ત્યારે છે ધર્મની આરાધનામાં રસ આવે. ૦ વીતરાગ પ્રભુની વાણના શ્રવણના બળે વિચારેની
જાગૃતિ કેળવવી જરૂરી છે. છે સગ-વિયોગ સઘળા દુઃખનું મૂળ છે. A , વૈરાગ્યના બળે આર્તધ્યાન ઘટાડવા પ્રયત્ન કરે.