________________
આગમત પરા-ગેપીપરાથી! પણ આવ્યા ક્યાંથી? તે માલમ નથી. કયાં જશો? તે-ઘેર ! બજારમાં! પણ એ વિચાર આવ્યો કે કયા કર્મ છે? તેમ કયાં જવાશે? તે વિચાર નથી.
આપત્તિ સ્વરૂપમાં આવી છે. તેથી નથી આવતું.
આવનારાની ખામી એ હજુ ક્ષમ્ય છે. ક્ષમ્ય અર્થ એ નથી કે હોય છે, પણ એને સુધરવાને અવકાશ. આચાર-વિચારવાળાને સમજાવે છે તે પણ ખરૂ કહેશે. સમજણની ખામીથી આચારમાં જવાય છે. વિચારમાં નથી જવાતું. વિચારમાં જવાય છે તે સ્વરૂપમાં નથી જવાતું. તે ક્ષમ્ય પણ જેઓ કુહાડાવાળા તે ક્ષમ્ય નથી. કેમ? સ્વરૂપમાં રમનારા તે આચાર વિચારને શું કરવાના? તે તે આચાર ને વિચારના કુહાડા ! આચારવિચારના રક્ષણ કરવાની બુદ્ધિ ન થાય તે એને તત્ત્વ કેણ કહે છે?
જ્ઞાન વિરતિ આવે ત્યારે ગણાય. “શાનં ઢામાવાવ” જ્ઞાન ફલ નથી માટે તેને અનંતી વખત પામ્યા. શાસનના કુહાડા-કેટલાક આચાર દ્વારા, કેટલાક વિચાર દ્વારા, કેટલાક સ્વરૂપ દ્વારા ધર્મ જાણનારા તે તમે કહ્યું હતું. તે હા પણ વિચાર વગરને આચાર ને સ્વરૂપ વગરને આચાર વિચાર તેમ કહ્યું નથી.
જેઓ વિચારના નામે આચારને અને સ્વરૂપના નામે આચારવિચારને ફકીદેતે શાસનના કુહાડા છે.મહાવીર મહારાજના છમહિનાના લોહી બંડા માટે રેવતીએ પાક તૈયાર કર્યો. મારે નિમિત્ત કર્યો છે. માટે તે ન લાવીશ! સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે સ્વરૂપ વિચારમાં ઓછો પણ આ તે વઢકણી વહુનું સ્થાન થયું. વઢકણી વહુને ઘર, સંભાળવાનું ન સૂઝે, કેમ કર્યું? તેમ કહીને લઢવાનું જ ગમે. તેમ વિચારના નામે, આચારને, સ્વરૂપના નામે આચાર-વિચારને ઉઠાવે તે વઢકણી વહુ ગણાય. તેમ માર્ગે ચાલનારાને આચાર-વિચાર ખરેખર મેળવીને લેવાના છે.