________________
૪૬
આગમ યાત
અહિં જ વ્યાપેલા પુદ્ગલ અજવાળું ાય તે અજવાળાપણે તે ન હોય તા અંધારાપણે પરિણમે ! એટલે દ્રવ્ય–ચીજ ક્રાઇ દિવસ નવી થતી નથી. તેમજ તેના નાશ પણ થતા નથી ! કાને ? દ્રવ્યના ? પણ અવસ્થાને નહિ !
અવસ્થા હંમેશાં થાય તેના નાશ થાય છે, પરંતુ ચીજ તે તેમની તેમ. ઘેાડીયામાં સુવાવાળા આપણે, ધૂળમાં ક્રમગેાટીલ કરનાર આપશે. એકડા મારી મારીને શીખવ્યેા હતા તે, વેપાર કરનાર, દેશાંતર જનારા, ખાળક યુવાન ઘરડા આપણે તે બધું ક્ પશુ જીવપણું' નથી તુ, આપણામાં મનુષ્યપણું ન કૃયુ ? તેમાં અવસ્થા ફરી તેમ જીવપણે વિચારો.
આ જીવ નારકી તિય ચ મનુષ્યને દેવતા થાય. શું કરે? તે અવસ્થાએ ! જીવ એમના એમ. જેમ માલ, યુવાન, વૃદ્ધાપણુ તે અવસ્થા ફરે છે તેમ નારકી મનુષ્ય તિયાઁચ દેવપણુ તે અવસ્થા ફરે છે. વસ્તુ તે, નિત્ય જ છે !
આ વસ્તુ વિચારે ત્યારે સ્હેજે આસ્તિકતા આવી જાય તેને અંગે વિચાર આવે. કે બધું ખરૂ ! મારા જન્મ નવા! પણ હું નવા નહિ. શાથી ? દ્રવ્ય નવુ` ઉત્પન્ન થનાર નથી ! તે માનવાસમજવામાં આવે તે સ્હેજે સમજવામાં આવે, પણ હું નવા નથી, જુના છું. ! સદાના છું. હું તે નિશ્ચય થયા ત્યારે. જેવી આ ભવની અવસ્થા છે. ! તેવી કાંઈક ગયા ભવની અવસ્થા હાવી જોઈ એ. ! આ ભવ છેડાવાળે તેથી તેની આગળ કઈ પણ અવસ્થા હાવી જોઇએ ! જે જીવ દ્રવ્યને સમજે છે. તેને આ વિચાર સહેજ છે!
તેટલા માટે નવતત્ત્વમાં પહેલાં જીવ તત્ત્વને સ્થાન આપ્યું. તેમાં ખરી રીતે તમારે કઈ કરવાનું નહેાતું ! તેના અસ`ખ્યાત પ્રદેશમાં વધારા કરી શકે। તેમ નથી, તમે જાણા તેય થેાડા કરી