________________
પુસ્તક ૨– ભૂત-ભવિષ્યનું જીવન વિચારવું તે આ જીવન દ્વારા અનુભવીને વિચારવાને અવકાશ છે.
કઈ પણ ચીજ હોય તેની ચૂત અને ભવિષ્યની અવસ્થા હોવી જોઈએ. અવસ્થા વગરની કોઈ ચીજ હોતી નથી. ચીજ તે નચીજ ની ચીજ બનતી નથી. માટે નીતિકાર એ કહ્યું કે- “નારને જાય જાવઃ” કઈ દિવસ ચીજ નથી બનનારી હોતી નથી. બને તે અવસ્થા! માટી નવી બનતી નથી. તેને ઘડો ઠીબરા-ઠીકરા બને જેમ મારી નવી બનનારી નહિ તેમ અહિં પણ સ્વાભાવિક રીતે ચીજ દ્રવ્ય પદાર્થ ન બનતું નથી. હંમેશને છે.
દ્રવ્યની અપેક્ષાએ આખું જગત નિત્ય છે. જગતમાં કંઈ અનિત્ય નથી. જન્મ-મરણ–નાશ દેખીએ છીએ, તે અનિત્ય નથી તે કેમ કહે છે ? કેની અપેક્ષાએ કહીએ છીએ? છોકરો ઘડીયામાંથી, ગેદમાં, ગોદમાંથી, ધૂળમાં, તેમાંથી નિશાળમાં પછી દુકાન પરદેશમાં જવાવાળે થયે છતાં તેની માતાને છેકરાવાળી ગણીએ છીએ. છેકરે તે વસ્તુ ! જેમ છોકરાની અવસ્થા ચાહે તેવી થાય તેથી છેકરાવાળીપણામાં ફેર પડતો નથી. તેમ આ જગતની બધી ચીજે આપણને ઉપન નાશ થતી દેખાય, પરંતુ તે ચીજે મૂલથી તે છે છે ને છે..
જેમ ચીજ નવી થતી નથી તેમ ચીજને નાશ પણ તે નથી. માટે “નારના માવા” કઈપણ દિવસ અછતે પદાર્થ થતા નથી. નામો રિતે સત” કેઈપણ જગે પર પદાર્થ હોય તેને નાશ થતો નથી. આપણે બીજ વાવ્યું કપાસ થયું, કાપડ પહેરવા લાયક થયું, ચીથરાં થયાં ઉકરડે ગયાં આ બધી અવસ્થા પણ પુદ્ગલ છે છે ને છે. અછતું દ્રવ્ય ઉત્પન્ન થતું નથી, તેમ મૂલ દ્રવ્યને નાશ થતો નથી. માત્ર અવસ્થાએ પર્યાય નવા-નવાં થાય,