________________
I
!!
-
*
કે
* *
- પુસ્તક શકે તેમ નથી. જાણે કે ન જાણે. પણ અસંખ્યાત પ્રદેશ છે. જેને જાણીને કઈ પણ ફેરફાર નથી. જીવને જાણે અને ન જાણે તેમાં ફેરફાર નથી. નહિ જાણનારને જીવતે અજીવ ને જાણનારાને જીવ તે અજીવ થતા અટકે એમ નથી. જાણનારાના બે જીવ થતા નથી, નહિ જાણનારને જીવ અજીવ થતું નથી.
અજીવ જાણે હેય તે ફાયદે કેમ? અજીવને જાણવામાં કર્મ પુદગલે વળગ્યા માલમ પડે, તેને રેકીએ તે સંવર, નાશ કરીએ તે નિરા થાય. અજીવને જાણ્યા ફાયદે, જીવને જાણ્યા શે ફાયદો
પણ! ખરી વાત એ છે કે ઉઘરાણી કોની કરવાની! ગલ્લામાં પડેલાની કે બહારનાની? ગલ્લામાં પડ્યા તે પડ્યા છે, તેને ગણે કે ન ગણે તે તે વધવાના કે ઘટવાના નથી. પછી શા માટે? તેમ જીવને જાણે! જુઓ ! પણ! તે તેનું વધવું-ઘટવું નથી, ન જાણે તે વધે કે ઘટે નહિ. જીવ તે સીલ બંધ ગળે ત્યાં ગણવાની જરૂર કેમ ગણે છે ! ઉઘરાણી પારકે ઘેર રહેલી હોય ત્યાં ગણાય, ગલાની ઉઘરાણી ન હેય. આપ! જ્યારે આપીશ? તે ન હોય. '
જીવ તે સીલબંધ ગલ છે, માગે કે ન માગે ઉઘરાણી કરે કે ન કરે તે તેને તે જ છે ગલ્લેતેમ આ જીવ તે સીલબંધ ગજો. કેમ કે આપણે માનનારા કે અભવ્યને જીવ પણ સીલબંધ ગલે. તેને પણ સત્તા એ કેવળજ્ઞાનવાળે માનીએ છીએ. જે અભવ્યને પણ કેવળજ્ઞાનવાળો માનવે જરૂરી છે.
તે ન માનીએ તે જ્ઞાનાવરણીયની પ્રકૃતિ કયાંથી માનશે.? પાંચે માનશે? કેવળજ્ઞાન ન હોય તે કેવળજ્ઞાનાવરણીય ક્યાંથી માનશે.? સ્વરૂપે કેવળજ્ઞાન ન હેય તે જ્ઞાનાવરણ માને તે જડને પાંચે માની લે ને ! કેમ? તેને છે નહિ છતાં માની લે! હેય તેને