________________
પુસ્તક ૨
ટ કારણે જાણે, તેમાં ન વર્તો. તે વાત ખરી. કે જીવતત્વ જાણવાથી જીવમાં નથી વધવાનું, ન જાણે તે તેમાં લગીર ઘટવાનું નથી ! માટે કહીએ છીએ કે દરેક પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય છે પરંતુ તેની અવસ્થાઓ થાય. અવસ્થા અજીવથી, પણ થાય કોની? જીવની! તમા ઠેકે પુદ્ગલને ! તે તું રાડ કેમ પાડે છે? છોકરાએ ઉપાડીને ગાળ દીધી. ગાળ કેમ કહે છે ? સીધે સીધો જા ! બીજી વખત દીધી !ન દે? ત્યારે કહે કે હું કયાં દઉં છું? મારૂ મોઢું દે છે! ત્યારે પેલાએ તમારો માર્યો, કેમ માર્યો? તે મારે હાથ મારે છે! તેમ અહીંયા સર્વ જીવ જીવ કરીને જુદે રહે. અવસ્થા ન માને અને દ્રવ્ય માને ! તે પછી વેગે છે, સ્પર્શ-રસ વિગેરે થાય છે, ત્યાં ઉંચ-નીચે કેમ થાય છે. જીવ જીવ કર્યા કરને!
જીવને ચડતું નથી, ફરતું નથી, તેને જ્ઞાન કેમ થાય છે ! પુદગલને પુદ્ગલ અડે છે તેથી જ્ઞાન થયું, તે તેને જ્ઞાન કેમ થયું! જીવના ગુણો છે, તે છે પણ પ્રગટ અને અપ્રગટ તે બે ફરક છે. અહીં આગળ તારે પુદ્ગલથી પ્રગટ થવાનું માનવું પડયું કેમ? પુદ્ગલ ખસ્યાં તે અટકયાં ને જીવમાં ગુણે છે તે છે, પણ તેનામાં પ્રગટ-અપ્રગટ બંને રહેલા છે. માટે તેના પર્યાય અવસ્થા કર્મનું આવવું, તે આવૃત, ખસવું તે અનાવૃત, અનુકૂલ, પ્રતિકૂલ કર્યા હોય સુખ–દુખ સાધનપણું, આ કયારે! જીવ જેવી ચીજ વ્યવસ્થિત માને ત્યારે!
જીવ દ્રવ્ય ન માને તે તેને કર્મ, આવરણ, અનાવરણ, જ્ઞાન વિગેરે શું! ભીંતજ ન માની તે ચિત્રામણ ઢોરનું છે કે મનુષ્યનું? તે શા કામનું? તેમ અહીં આગળ જીવ દ્રવ્ય લક્ષ્યમાં ન લઈએ તે જીવથી જીવના ગુણ તેને આવરણ તે ખસવાથી ગુણે પ્રગટ થયું તેના દ્વારા ગુણનું ઉદ્ભવમાં આવવું, તે કયાંથી થશે? માટે જીવ પહેલાં જાણવાની જરૂર