________________
'આગમત ત્યારે આપણે તેમાં અસજઝાય નહીં ગણવાની ! તેનું કારણ શું? ગણાય ગણાય એમ નહીં પણ તે ગણ્યા વગર રહેવાય નહીં.
એટલા જબરજસ્ત બલ્કા પડ્યા હોય આ ચૌદપૂર્વ સાર તે શા સંસ્કાર માટે તમારે આરાધના વગર એક ક્ષણ ન જાય માટે તમારે આ હથિયાર છોડવાનું નહીં.
જેમ બ્રાહ્મણને જઈ, શીખને કરપાણ છેડવાના નહીં તેમ તમારે માટે નવકાર ચોવીસ કલાક તન્મય રહેવો જોઈએ. જે તેને માટે છૂટ આપી કે આ તે તમે પવિત્ર છે કે અપવિત્ર છે પણ નવકાર તે ગણ્યા જાઓ.
આ રીતે આસ્તિકે મહેલ-જીવનમાં જીવવાવાળા વીસ કલાક ધમને જીરૂરી કિંમતી ગણે જ નહિતર તે આ બધે વર્ગ આબરૂને, અને તેની કિંમતને જાણતા નથી. તેને તમે જેમ જુવે છે તેમ મહેલ જીવન જીવનારા જેલ જીવન જીવવાવાળાને દેખે, તેમાં નવાઈ શી?
મહેલ જીવન જીવવા માટે તૈયાર થયેલા વિચિત્ર હેય . કેટલાક મહેલ-જીવન જીવવાવાળા સફલ થાય છે, કેટલાક મહેલ
જીવન જીવનારા સફલતા મેળવવા માટે તૈયાર નથી થતા. પરભવના વિચાર કરતાં ચોવીસ કલાક વિચાર રાખીને મનુષ્યભવ મહેલરૂપી જીવન જીવનારા ધર્મને સાધીને જીવન સફલ કરે તેવા કેટલા?
આ જગતમાં આબરૂને તેની કિંમત સમજનારા કરતા તે મેળવનારા કે વધારનારા કેટલા?તે ગણ્યા ગાંઠયા! તેમ અહીં આસ્તિક માત્ર ધર્મની કિંમત મહેલ જીવન જીવવા માટે કરનારો હોય પણ સાચો ધર્મ મેળવનારા કેટલા ? તે આંગળીએ ગણાય તેટલા! જગતમાં આબરૂ મેળવવી મુશ્કેલ છે. તે મલ્યા છતાં તેને ટકાવવી તે બહુ મુશ્કેલ છે. તેમ અહિં આસ્તિકતાની દષ્ટિ આવવી મુશ્કેલ, તેમાં સાચે ધર્મ પામ મુશ્કેલ, તે પામ્યા છતાં સાચો ધર્મ ટક તે બહુ મુશ્કેલ!!!