________________
૩૨
આગમજ્યાત
મનુષ્યપણું' પામ્યા, ધમ માં દાખલ થયા માત્ર ધમ આચારમાં ગણ્યા વિચાર વસ્તુ નથી. વિચારો સુધર્યાં છે કે નહી...! આઠે પ્રવચન માતા તે વિચાર પ કની શુદ્ધ પ્રવૃત્તિ, પ્રવચન માતાને ધમ ગણે તે તે વિચારમાં ધમ ગણનારી. આચારમાં જોઇને ધમ માં પ્રવર્તે લા પણ વિચાર અને સ્વરૂપમાં જેની દષ્ટિ નથી તે બાલજીવા કહેવાય.
તેમ મધ્યમ કનું નામ ? તે વિચાર તરફ દષ્ટિ પણ સ્વરૂપ તરફે દૃષ્ટિ નહિ તે મધ્યમ કહેવાય. સમજુ કૈાનું નામ ? તા ધર્માંના કલાસમાં દાખલ થયેલા. તત્વ તરફ દષ્ટિ કરે તે સમજી ગણાય.
હવે આમાં ધ્યાન રાખવાનું કે આચાર વિચાર તત્ત્વમાં પરસ્પર અષા હાય તે શુ કરવુ' ? આચાર જાળવતાં વિચારને, વિચાર જાળવતાં તત્ત્વને, તત્ત્વ જાળવતાં આાચાર અને વિચારને ભાષા આવતી હૈાય તે શુ કરવુ ? પતિ-સમજણા હોય તે તે તત્ત્વને લક્ષ્યમાં રાખે. આચારને વિચારને ગૌણ પણ કરે
હવે ધ્યાન દો—સાધુ પ્રાણ જાય તે કાચા પાણીની વાટકી ન પીએ. જીવને બચાવવા માટે લેવું છે વાટકી પાણી, પણ તે ના કબુલ ! અહિં નદીમાં માઈલ જેટલુ ઉતર્યાં તેમાં શુ' ? વરસતા વરસાદ માલ ગ્લાન માટે ગાચરી જાય તે વિરાધના નહિ તે થાટકીની વિરાધના અચાવીને માઈલેાની નદી ઉતરાય વરસતા વર સાદમાં ગાચી જવાય છે. તેા કાચાપાણીથી છેટા રહેવુ તે આચાર અને જેઈને પગ મેલવા તે વિચાર. ત્યાં કયાં એવા એઠા ? આચાર-વિચાર અનેને અંજલિ કેમ આપી તે એક જ કારણ સ્વરૂપ ! એટલું કરીને પણ વિચાર કરશે તે દુનીયાની જંજાળમાં ફૂલાશે નહિ. દુનીયાની જંજાળથી આરંભથી દૂર રહેવું તે આટલુ કરીને વિહાર કરશે તા થઈ શકશે. જેથી માચારને