________________
આગમખ્યાત માલમ પડે. જેમ ગલની કે જન્મ અવસ્થાને ખ્યાલ નથી, પણ તપાસના પરિણામે જાણકાર થાય છે. હું જ છું તે કેને ખ્યાલ છે? જન્મ વખતે કોઈને ખ્યાલ છે? જન્મ પામે માતાના પેટમાં રહ્યો હતે તે શાથી? તે શાથી માન્યું?તે આગળ પાછળ તપાસ કરીને સમજ્યા ત્યારે, તેમ અહીં આગળ જીવને અંગે તપાસવિચાર કર્યો?
આ જીવ કેઈ દહાડે ન થયેલ નથી, જ્યારે ન થયેલ નથી. ત્યારે તે સર્વ કાલમાં કેઈક ને કંઈક અવસ્થામાં હોય છે. તેમ આ જીવ આ ભવમાં પણ ન થયે નથી, તે કેઈકને કોઈક ભવમાં હશે. અવસ્થા મેળવે જાય. દેવમાંની અવસ્થા, મનુષ્યની અવસ્થા અનાદિથી હાય નહિ. કારણ વિવેક, અવિવેક, મધ્યમ વિવેકના મૂલની તે ગતિએ છે. - આ ત્રણ અવસ્થા-દેવતાની વિવેકમૂલ, મનુષ્યની મધ્યમ વિવેકમૂલ અને નારકીને અવિવેકની તીવ્રતાવાળી, પણ અજ્ઞાનતાની જડવાળી એકે ગતિ નથી. અજ્ઞાનતાની જડવાળી કઈ ગતિ હોય? જેમાં માત્ર જ્ઞાનને છાંટે હેય, એકલું શરીર હય, રસ, ગંધ, રૂપ, શબ્દ જાણવાનું જ્ઞાન ન હોય, તેવી દશા ક્યાં! તેવી દશા નથી દેવતામાં! નથી નારકીમાં! કે નથી મનુષ્યમાં! કઈ દેવતા-નારકી મનુષ્ય એકેન્દ્રિય હેય? તે નહિ. એકેન્દ્રિય કોણ હેય? તે માત્ર તિયચ! તિર્યંચમાં પણ એકેન્દ્રિયની જાતિ.
તે એકેન્દ્રિય જાતિમાં સર્વ કાલ રખડ. અનંતા કાલ અનતા જન્મ મરણે કર્યા. નહિ તે તું કયાં રહ્યો? તે કહેને! વિવેકમાં હમેશ વર્તવાનું, અવિવેકમાં કે મધ્યમવિવેકમાં હંમેશાં વર્તવાનું ન બને. પણ અજ્ઞાનદશામાં વર્તવાનું હંમેશ રહે.
અનાદિ કાલથી એકેન્દ્રિયમાં રખડશે તે શાને લીધે? ધર્મની દવા ન મલી તેને લીધે. તે અજ્ઞાનને નાશ કરનાર વિવેકની