________________
પુસ્તક રજુ કરશું. ફુરસદ નહતી તે નાગો શબ્દ સંભળાવે તે ધર્મ ક્યાં રહે.? તે વિચારે! ધર્મ જે આદરથી રહ્યો તે આ શબ્દ નિકળે! તે ન! ધર્મ જેવી ચીજ આદર વગર પડેલ છે, તેને કહેનાર આદર વગર પરાણે કરે છે. તે શાથી થાય.? એક જ કારણથી દર્દની ભયંકરતા સમજવામાં ન આવે તે દવા, વેદ, ચરી કડવા ઝેર છે.
અહીં અનંતા ભવે જન્મ મરણે તેને ખ્યાલ આવ્યો નથી! તેથી નથી ધર્મની દેશકતાની કે સહાયની કિંમત થઈ. તેમાં એકજ કારણ કે દર્દની ભયંકરતા ખ્યાલમાં આવી નથી. માટે કહેવું પડે છે કે તું કહે છે તે મેં સાંભળ્યું કે “મેં અનંતા ભાવ કર્યા જન્મ-મરણથી દુઃખી થયે ! તેમાં તમારે શું ?” વાત ખરી ! પણ તારા અજ્ઞાનને લીધે જ આમ બેલાય. પણ સમજણના ઘરમાં આવે તે દઈની ભયંકરતા સમજે. મા–બાપ રેકે તે પણ વદને ત્યાં જઈ દવા લઈ આવે,
દઈની ભયંકરતાન સમજે ત્યાં સુધી દવા, કે વૈદ, સહાયક ને શત્ર માને ! પણ ભયંકરતા જણાય તે દવા, વિદ, કે માબાપને હિતિષી ગણે! તેમ જેઓ પિતાના જીવને વિચાર કરે કે હું કયારને? કઈ દશાને ! હું એટલે છગનભાઈ કે ચમનભાઈ નહિ હે.! આમાં રહેલે તે! દેખાય તે આ નહિં? ઘર તે ભાડુત નહિ પણ ઘર તે ભાડાની ચીજ. આ તે ભાડાની ચીજ! પણ ભાડુત ન હોય. ભાડુતને જવાબદારી હોય ! પણ અહીં પૂછાય કે ક્યારને તું? માલુમ ન પડે! માટે જ સુધર્માસ્વામીજીને કહેવું પડે કે ઘણું જીવને માલુમ નથી પડતી. હું ભવાંતરથી આવેલ છું! તે ખબર નથી.
પણ તેણે વિચારવું જોઈએ છે હું ન ઉત્પન્ન થયા નથી ! ને અહીં આવીને જમ્પ-રહ્યો છું, પણ કયારને ! તે તે વિચાર કરે તે આપોઆપ ખ્યાલ આવે. કેઈ મનુષ્ય પોતાની માના પેટમાં કેમ રહ્યો હતો ? તે યાદ નથી! પણ તપાસતાં-જતાં-વિચારતાં