________________
પુરતક ૨-જી' જગો પર “અમે ભવ ભમ્યા ને જન્મ મરણ ભલે ભેગવ્યા.”? આવું કહે તે તેને કે ગણવે.?
જ્યાં સુધી દર્દની ભયંકરતા ન સમજાય, ત્યાં સુધી દવાને ગણે નહિ ને વૈદને ઉપકારી ન ગણે, જે દર્દની ભયંકરતા સમજે તે વૈદની કે દવાની કિંમત સમજે. જેને દઈની ભયંકરતા સમજાય તેને સમજાય કે માતા-પિતા ઉપકારી! આવું હિત કરનાર વેદ ઉપકારી! દવા આટલી ઉપયોગી. આ બધું કોને? તે દર્દીની ભયંકરતા સમજે તેને પણ નહિ સમજનારાને દવા, દવા દેનાર. તેના સાગ્રીતે શુદ્ર જેવા લાગે. દવા-વૈદ શત્રુ જેવા લાગે ત્યાં ચરી આકરી હોય તો શું પુછવું! કેટલાક દદી વેદને ઉપાલંભ દેતા કે-ચરી અંગે મારી નાંખવે છે તમારે! તે ચરી પળાવે છે, તે કોના માટે ? તે તું ન ખાય ન બચે. વૈદ શાને માટે ચરી પળાવે છે? દઈ જલદી નાશ પામે, દદની પીડા ન થાય તે માટે ચરી પળાવે છે, તેથી સમજુ મનુષ્ય વિદની કહેલી ચરીને અથથી ઇતિ સુધી પાળે છે. જેમ કે-વૈદને સગાને દવાને કે ખેરાકને નથી ગણત, પણ દર્દની પીડાને સમજે છે.
આ વાત બરાબર મગજમાં ઉતરે તે માટે શાસ્ત્રકાર કહે છે કે, આ જગતમાં ધર્મના માટે પણ તેવા જીવો છે. આ જીવને ધર્મ કરવાનું કહેવામાં આવે ત્યાં બાનાં કાઢે! જરા સ્પષ્ટ વાત કરીએ કે કેમ? અમરચંદભાઈએ પિષહ નહેતે કર્યો? તેના કારણમાં જણાવ્યું કે કુરસદ નહતી.! એટલે પષત થયે તે ફુરસદનું કામને? તેમાં કુરસદ મેળવવાની નહિં પણ ફુરસદ મળે તે કરવાનું! તે આ નાગે ઉત્તરને? સગાં-વહાલામાં કઈ માં પડે ને જોવા ન ગયા ને તે સાજો થાય પછી પુછે કે કેમ નહેતા આવ્યા? તે કુરસદ નહોતી, તેમ કહેને ? રેલ્વેમાં, કોર્ટમાં, સગાં-વહાલામાં કુરસદ નથી! તે કહેવાતું નથી, પણ બેડી બામણીના ખેતરને કહેવાય ! ધર્મ તે બેડી બામણીનું ખેતરને? જે હૈયે હતું તે હેઠે આવ્યું? હૈયામાં ધમ કેટલું જરૂરી હતું. તે મુદ્દલ નહિ. કેમ! તે ફુરસદ હેય