________________
૨૬
આગમયાત
નહિ ત્યાં સુધી તે દવાની ગરજવાળા રહે નહિં. દવા લે તે ય એમ વિચારે કે શુ' કરૂ` ? દવા ન લઉં' તેા મા-બાપ મારશે! દવા ક્રાના માટે ? ભાઈ, મા કે બાપના રોગ મટાડવા છે. ? ના! મા કે ખાપના શગ મટાડવાના નથી પણ છેકરાના મટાડવાના છે. પણ કંરા દર્દીની ભયંકરતા ન સમજે ત્યાં સુધી દર્દથી પીડાતા રહે, ક્રમ કે તે દવા ફેંકતા જાય.
જેમ આ બચ્ચાનું મને, તેમ શાસ્ત્રકાર જણાવે છે કે હે ભવ્યેા ! તમારી પણ એ બચ્ચા જેવી સ્થિતિ છે. તમે ભમ્યા ત્યારે સુખદુઃખમાં રાજી-નારાજી કયારે નહાતા થયા ? તે તા કહેા ? સુખમાં દવા ને દુઃખમાં ટાંટીયા પછાડયા ન હતા ? જેમ નાનુ` બચ્ચું' ની પીડા ભેગવે છે, ખચ્ચું' પીડા પામે છે, ને સમજતુ' નથી, તેની ભય'કરતાને સમજતુ નથી, દવાને લેતું નથી. તેમ આ ભવ્યે અનંતા કાલ જન્મ-મરણુ કર્યાં, તે ભાગવ્યા કોણે ? તે કે શાસ્ત્રકારે ? તારૂ દઈ કર્યું ? ને તે કેટલું ભય'કર છે ? તે સમજાવે છે,
પણ હું સમજું છું, એમ કરી તમે શાસ્ત્રકારની ઉપેક્ષા ન કરી શકા! બેવકુફ છેકરા દવા માટે મ-માપને કહે કે દુઃખે છે. તમને કે મને ? તે તે નપાવટ જેવા ગણાય છે. શાણા નથી ગણાતા. તેમ અહી આગળ તું એ વિચારમાં આવે કે અનંતા ભવ મેં કર્યાં, અનંતા ભવમાં જન્મ મરણના દુઃખા મેં વેઠયા તમારે શું? આવાને શુ' કહેવુ' ? ભવ્ય હાય તેા નપાવટ ! કહે–સમજાવે તે સમજતા નથી. તારા દુઃખને દૂર કરવા માટે દવા બતાવે છે. તે વખતે મને થાય છે. તમને નથી થતું ને ? એટલી જેમ કર પાતાના
?
ને ન સમજે! પીડાને ન સમજે ! ને અંગે દેવાતી દવા ન સમજે ! દવા આપવારૂપે ઉપકારબુદ્ધિ પણ ન સમજે! તેની કઈ સ્થિતિ ?
તેમ અહી તારા અનંતા ભવા ખેલવા પડે છે, તે શા માટે!.. તેમાં અમારે મતલખ નથી. અમારે તે એ છે કે-તુ દુ:ખમાં, ભવભ્રમણમાં જન્મ-મરણમાં ન પડે, તેને માટે કહેવુ' પડે છે. એની