________________
,
"
છે વ્યાખ્યાન-૧૭
પII
સં. ૨૦૦૨ના આસો વદ ૨ રવિવાર તા. ૧૩-૧૦-જ. बधनाराधमया खलु०
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભક સૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પહશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાલથી ભવનું ભ્રમણ કર્યા કરે છે. અને જન્મ-મરણમાં અટવાયા કરે છે.
તેને અંગે કાલે વાત થઇ કે અમે પોતે ભલે સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા ભાવ અને જન્મ-મરણ કર્યા હોય, તેમાં ભમ્યા હોય તેને અમે યાદ કરતા નથી. તે તમારે યાદ કરવાની શી જરૂર? અમે ભવ ભમ્યા અને જન્મ-મરણ કર્યા! તેની લાગણી અને તે નથી! તે તેની પંચાત શી?
વાત ખરી છે! નાના બચ્ચાં દર્દને સમજતા નથી હતા, ત્યાં સુધી તેને વૈદ કે દવા કે ચરી ઉપર ભરોસો નથી થતું. દર્દ કેવું છે? તે સમજાવવામાં આવે તે દવા ફેંકી નહિ દેતાં ઉતારી જાય. દર્દની ભયંકરતાને ખ્યાલ ન આવે તે મા–બાપ દવા દેવડાવે, વૈદ દવા આપે, છતાં ભાઈ સાબ કાંઈક ફાડે છે, અગર તેને ફેરવી નાંખે છે, બહાર જઈને જ ગળું ખંખેરી નાંખે. બાળકના અજ્ઞાનથી તેના દર્દની ભયંકરતા મા-બાપને ધ્યાનમાં રાખવી પડે! બાળક ભલે ધ્યાનમાં ન રાખે.! ' તેમજ બાળકને દર્દની ભયંકરતા સમજાવવી પડે છે, કેમ? તે દવાનું લક્ષ્ય રાખે. જ્યાં સુધી તેના મગજમાં ઉતર
આ ૨-૩