________________
આગમત તેમાં એકજ આધાર જંગલમાં ભુલા પડેલાને માર્ગ મલ તેને પરોપકારી કેઈમીઓ મળે તેજ બને. પરોપકારી ભેમીઓ મલ્યા સિવાય માર્ગ પામવાનું બની શકે નહીં.
ભવરૂપી અરણ્યમાં આ જીવને ધર્મ–દેવ-ગુરૂને માટે જે માર્ગ કાઢવે તે માગ એકજ ભોમીઓ કાઢી શકે! ક્યો? તે શાસ્ત્ર દેવ, ગુરૂ, ધર્મને માનનારા દરેકને વચન-શાસ્ત્ર ઉપર આધાર રાખવે પડે છે.
તેથી વચનની આરાધનામાં ધમ છે. તેને સુંદર ગણવું, સત્ય સમજવું તેમાં વક્તા વિષય ફલ દ્વારા વચનને વિચાર કરે તે અધિકાર અંગે વર્તમાન.
pobassocosas
9. જી.જજીસ્ટ
અમૃત...વા...ણ... હું , પાપને ભય હૈયામાં સતત જાગતે 8 રહે તે સમ્યક્ત્વ ટકે. B ચગ્ય જ્ઞાની ગુરૂની નિશ્રામાં વિધિ
પૂર્વક ધર્મનું આરાધન કરવાની તત્પરતા સમ્યક્ત્વની નિશાની છે.