________________
આગમત નાર નથી. આબરૂ ચીજ ઉત્તમ હોવાથી તમે થોડા છતાં તમે તમારી જાતને ઢોર-ઢાંખર પશુમાં જવા ન દીધી. જેમ આબરૂને તમે સમજ્યા તેની કિંમત સમજ્યા પછી આબરૂને નહિ સમજનાર કે તેની કિંમત નહિ સમજનારો વર્ગ તે તમારે મન ઠેર-ઢાંખર કે પશુ તેમ જલરૂપ જીવનને મહેલરૂપ બનાવનાર ધર્મની કિંમત ઉપાદેયતા ન સમજ્યા તે તમારી કિંમત જ્ઞાનીઓની દષ્ટિએ કેટલી?
જરા ગંભીરતાથી વિચારે કે-આ જીવન મહેલ અને તેજ જીવન જેલ ! કયી રીતે ? તે જરા સમજે દુનિયાદારીનું છે. દળ જેવાની, કે આવવાની છૂટ હોય તે મહેલ! પણ જેમાં લેવાય નહિ, કે બહાર જવાય નહિં, તે મકાન સુંદર હોય તે પણ જેલ! આ જીવનને આ જીવન પુરતી દષ્ટિમાં રાખીએ તે તે આપણું જીવન કેવી દષ્ટિમાં? તે જેલની ! જ્યારે આપણા જીવનની ચારે બાજુ જીવન પહેલાં શું હતું? પછી શું થશે? તે વિચાર કરીએ ને દેખી શકીએ તે આ જીવન મહેલના રૂપમાં આવે ?
જીવન ગયા અને આવતા ભવની દષ્ટિ વગર રાખવામાં આવે તે જીવન જેલ રૂપે. તેમ આ ગયા અને આવતા ભવને વિચાર કરવો નથી તે જેલ ! જેઓ જીવનને મહેલ રૂપ ધરનારા તેઓ કઈ દષ્ટિથી દેખે? જેમ આબરૂ અને તેની કિંમત ગણનારા આબરૂ અને તેની કિંમત નહિ ગણનારા વર્ગને કે ગણે છે? તે ઢોર-ઢાંખર તિર્યંચ શબ્દથી કહેવામાં આવ્યા, તેમ અહીં આગળ આપણે જીવનને જેલ બનાવનાર જીવનને મહેલ બનાવીને જાણનારા જ્ઞાનીઓની દષ્ટિમાં કેવાં.?
આખી દુનિયામાં પણ જીવનને મહેલ બનાવનારા મહાનુભા જેઓ ગયા જીવન અને આવતા જીવનને વિચાર કરે છે. આવું જીવન બીજા જીવને કરતાં કેટલું ઊંચું ? તે વિચારે, ત્યારે પિતાનું જીવન મહેલ રૂપ લાગે. આવું જીવન જીવનારને જેલ રૂપ જીવન જીવનારા