________________
ફરતક -
આ જગપર કોકને સહેજ વિચાર થાય કે ગઈ ગુજરી સંભારીને કામ શું? દુનિયામાં શાંતિના ચાહકે ગઈ ગુજરીને સંભારતા નથી. ખરેખર તેઓજ કાર્યસાધક બને છે. તેમ અહીં દુનિયામાં પાંચપચીસ વર્ષની ગઈ–ગુજરી ન સંભારે તે કાર્યસાધક બને અને તે વિચક્ષણ ગણાય, તેમ અહીં આગળ અનાદિથી તમે જન્મ મરણ કર્યા તે તમે સંભારે છે; અમે નથી સંભારતા.
અનંતા જન્મ મરણ કર્યા તે અનુભવથી સિદ્ધ થયા. સર્વજ્ઞના વચનથી માની લીધા, છતાં તેને અમે મનમાં નથી લેતા! તે પછી તમને પંચાત શી પડી? તમે કહેવા નિકલ્યા કે અનાદિ કાલથી તમે જન્મ-મરણ ધારણ કર્યો તેની પંચાત શી? જે અમે અનુભવેલા જન્મ-મરણ તેની પંચાત કરતા નથી, તેની અમે સંભારણું કરતા નથી. થયા હશે. જેને અમે ખુદ વીતેલાવાળા નથી સંભારતા! તે તમે શાથી બોલે છે? જેને વીતી છે તે નથી સંભારતા, તે તમારે શી પંચાત?
વાત ખરી! પરંતુ ગઈ કઈ નહિ સંભારવી કે અને કઈ સંભારવી? તે વિભાગ દુનિયામાં છે! તે ખ્યાલમાં છે? જે ભયકારણ ચીજો નવા ભયને ઉત્પન્ન કરનાર હોય તે ગઈ પણ દરેકને ડગલે પગલે સંભારવી જ પડે નહીં તે વાંદરા જેવી સ્થિતિ થાય.
ઝાડે કાળજું છે, મારી પાસે નથી, જે વીતી ગયું તે બંધ થયું, જે થવાને સંભવ ન હોય કે તેના કારણે ન હોય તો તે ન સંભારવા વ્યાજબી ગણાય, પણ જે આપત્તિ ઉભી કરી ગયા અને હજી ઉભી હોય ને આપત્તિ કરશે તે વિચાર ન આવે તે કઈ સ્થિતિમાં ગણ? અગ્નિ દેખીને તમે ચમક્યા કેમ! અગ્નિથી દાઝયા હતા, પીડા થઈ હતી, મટી ગઈ તે ચમકે છો કેમ? તે તેના વીતક અને અનુભવ થયાથી ચમકે છે! અનુભવ ન થએલાથી ચમકીએ છીએ! ખેર, સાપ, શયથી ચમકે છે કે - નહી? કેમ ચમક છે? તે તે હજી અનુભવ્યા નથી. અગ્નિ