________________
આગમત - જેકે અધર્મના કારણે તે વિચારની મલિનતાને આભારી, સદ્ગતિના કારણે તે વિચારની સુંદરતાને આભારી છે. તેટલા માટે શાસ્ત્રકાર કહે છે કે પહેલાં ધર્મનું સ્વરૂપ વિચારે.
આ ઉપરથી વર્તનને કાઢી નાખવાનું નથી. પણ વતન જરૂરી છે, પણ વર્તન સાથે વિચાર ચોકકસ જોઈએ. મૂર્ખ હેય તે ઝેર ન ધારતાં, ધારે ગેળ. પાંચ જણાને આપ્યું, તે પેલાએ ખાધો ત્યાં એને ગોળ ધાર્યો હતે તે બચાવ થાય ખરો.
વિચાર ને વર્તનમાં બચાવ રહે! પણ કયારે? થયું હોય ને આકસ્મિક પલટે આવ્યા હોય તે બચાવ છે. માટે સાર્વત્રિક. રીતે વિચારની પ્રધાનતા છે.
શાસ્ત્રકારે ધર્મનું સ્વરૂપ શું? ધર્મના બારામાં પહેલે વિચાર કરીએ તે મૈત્રી જણાવી છે.
ગઠીયા થયા ખાધું પીધું તેનું નામ મૈત્રી ! નહિ પણ હિતકરવાની બુદ્ધિ! અનાદિ કાલથી આ જીવની સ્થિતિ ને ઉગા! મેરે સ્ટિને વા'. સવ કુવા ફેંસ પો ની રહી છે. પારકી દરકાર રાખી નથી. પારકું હિત કરવું તે મુખ્ય હેય. પિતાના ને સબંધીના હિતને ગૌણ કરીને પરનું હિત મુખ્ય. તે વિચાર હંમેશાં રહે તે ધર્મના પહેલા પાયાભૂત વિચારે.
બધાને હિત કરવાને વિચાર છતાં એના હાથે હિત નહિ પણ મારે હાથે હિત થવું જોઈએ. સેવાદળ કે સ્વયંસેવક દળમાં શું!' એક સેવાદળને લાભ બીજા સેવાદળમાં જતે હોય તે ઊંચા નીચા થાવ! હિતની બુદ્ધિ એવી કરવી કે બીજા હિત કરનાર મારા મુરબ્બી છે. જેને હિતની પ્રાપ્તિ ન હોય તેના હિતના વિચારો કરે. જેઓ હિત મેળવી શક્યા છે ને બીજાના કરે તે તેને મુરબ્બી ગણવે. તેના તરફ અદેખાઈ નહીં. હિત કરનારને મુરબ્બી ગણવા.