________________
૧૨
આગમજ્યોત એક પક્ષનાં પણ ફાંટા જુદા. વાત સાચી ! સ્વરૂપ-કારણની અપેક્ષાએ ફાંટા જુદા છે; પણ ફલની અપેક્ષાએ બધા ધર્મ એક જે નિશ્ચયવાળા છે. ચાહે તે ધર્મ લે! તેટલા માટે નીતિકારોએ ધર્મનું લક્ષણ એ બાંધ્યું કે
"दुर्गति प्रसृतान् जन्तून्, यस्मात् धारयते ततः ।" धत्ते चैतान् शुभे स्थाने, तस्मात् धर्म इति स्मृतः"
બધા ધમ વાળાએ ફલ તરીકે ધર્મ માન્ય ? આમાં કેઈને વાદ વિવાદ નથી. એટલે કે પિતાના કર્મોથી દુર્ગતિમાં પડવા તૈયાર થયેલાને તે કાર્યોથી રોકીને દુર્ગતિમાંથી બચાવે અને તેમાં ત્રિશંકુ જેવી સ્થિતિ થાય. નહિ મનુષ્યના કે નહિં દેવલેકના ને વચમાં રહે. તેમ નહિ પણ એ જીને દુર્ગતિથી બચાવીને સદગતિમાં સ્થાપન કરે આ બે કાર્ય ધર્મ કરે છે.
ધમને અંગે-જેઓ પોતે ધર્મ કરનારા, જે સહાયક તે બધાને ઉંચે સ્થાને મુકે કે-માટે (-ધારણા-પોઃ ” ધારણને પિષણ કરવું, તેમાં ધાતુ છે ધાતુ છે, તેનાથી આ ધર્મ શબ્દ ઉણદિને “મ” પ્રત્યય લાવીને ધર્મ બનાવ્યું.
તે છ ધાતુ ધારણ અને પિષણ કરવું બેય કાર્ય બતાવે છે. અર્થાત દુર્ગતિથી પડતા હોય તેમાંથી ધારણ કરીને સદ્દગતિમાં સ્થાપન કરવાનું ને પિષણ કરે એનું નામ ધર્મ. ચાહે જે ધર્મ હોય તે એમ નહિ કહે કે મારે ધર્મ દુર્ગતિ દેશે! માટે કરે હોય તે કરે. મારો ધર્મ સદ્ગતિ નહિ આપે. દરેક એમજ કહેશે. કે-મારે ધર્મ દુર્ગતિ રોકનારે અને સદ્ગતિ આપનારો. ફલ એકજ રાખ્યું. કોઈપણ ધર્મવાળે ઉપર પ્રમાણે કરવાને તૈયાર નથી કે-મારો ધર્મ દુર્ગતિ નહિ રોકે, કે મારે ધર્મ સદ્દગતિનું કંઈ લાગતું-વળગતું નથી. તેમ કહેનાર કોઈ નથી. એટલે ફલ થકી બધા ધર્મો એકજ વિચારવાળા છે. ફલ થકી જુદા વિચારવાળા
પરંતુ શાસ્ત્રીકાર એમ કહે છે કે જગતમાં નિયમ છે કે-જેવું કાર્ય કરવું હોય, તેવું કારણ મેળવવું જોઈએ, જે કાર્ય કરવા