________________
પુસ્તક ૧-૯
૧૩
આપવાનું થાય છે અને આવતી જીંદગીમાં હેરાન કરનારા કાર્યોથી ખચવામાં જેટલી તપરતા નથી હાતી, તેટલી તત્પરતા સામાન્યથી આ જીંદગીમાં નુકશાનકારક લાગતા કાર્યથી બચવા માટે રહે છે. તે પછી જેએ આવતી જીંદગી કે ભવિષ્યની દુર્ગાંતિને નહિ માનનારા અથવા નહિ જાણનારા હાય તેવાઓને તે અનીતિના કાર્યાંથી દૂર રાખવા માટે આ લેક સબંધી નુકશાનના ભય હાવેા અનિવાય જ છે. અર્થાત્ લેાકેાત્તર અને લૌકિક બન્ને માગની અપેક્ષાએ અનીતિ કરનારા માટે ક્રેડના ભયની જરૂર છે. એવા ભય અને શિક્ષાના કાર્યો ઉગ્ર સ્વભાવવાળા સિવાય બીજાઓથી થઇ શકે નહી. ગુન્હાની ઉત્પત્તિને આધાર
આ સ્થાને આ વાત ધ્યાનમાં રાખવાની છે કે ઘણેભાગે ગુન્હા એની ઉત્પત્તિના આધાર તે ગુન્હા કરનારની જાતીય કે ધાર્મિક માન્યતા ઉપર જ રહે છે.
આપણે જગતમાં પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ઉંચી જાતિમાં રહેનારા મનુષ્યે વધારેમાં વધારે ક્રોધમાં આવે ત્યારે છેવટમાં છેવટ ખાસડુ મારવાની વાત કરે અને તે મ્હાટામાં મ્હાટી તકરાર કરે ત્યારે માત્ર ખાસડાથી લડાઇ કરે છે. કાઇપણ ઉંચી જ્ઞાતિમાં છરા ઉડવોના પ્રસંગે જેવામાં, અનુભવવામાં કે સાંભળવામાં આવતા નથી.
ત્યારે અધમ જાતિ કે જેએમાં માંસ અને દારૂના ઉપયેગ કરવામાં આવે છે, તેના આધ પણ ગણાતા નથી, એટલું જ નહિ પણ તે દારૂ અને માંસના ઉપયેાગ ફરજીયાત કે ઉત્તમ મનાએલા છે, તેવી અધમ જ્ઞાતિએમાં સગા અને સંબંધીએ!ની સહેજ તકરારામાં છરા ઉડેલા સાંભળીએ છીએ. વાતવાતમાં પણ તે મારી નાખીશ, કાપી નાખીશ, ખાઇ તને કકડા કરીશ એવા ક્રૂર શબ્દોના જ વ્યવહાર કરે છે. એમ કહીએ તે ચાલે કે તેવી જાતા મગજના કામુ ખેાઈ બેઠેલી હાય છે.