________________
પુસ્તક ૧-૩
૩૭
અર્થાત્ “જે જીવાએ ભગવાન જિનેશ્વરાને કોઇ પણ પ્રકારને
*
ઉપકાર કરેલા ન હાય એવા અન્ય જીવેાના હિતમાં ભગવાન જિતેશ્વરા હંમેશાં તત્પર રહે છે.”
આવે અથ જેએ કરે છે તેએ અનુપકૃતની અ ંદર હૈં ધાતુથી ભાવના અથમાં ૪ પ્રત્યય લાવે છે અને તેથી ઉપકૃત એટલે ઉપકાર નથી જેને તેને અનુપકૃત કહે છે અને જેએ અનુપકૃત પદ્મ સ્વતંત્ર રાખે છે તેઓ કમના અર્થમાં TM પ્રત્યય લાીને ઉપકૃત નહિ થએલા એવા ભગવાન છે એવા અથ કરે છે.
આ પ્રકરણમાં ક્રમણિ TM વાળા અથ મુખ્યત્વે ગણવામાં આવ્યા અને તેથી અનુપકૃતનું વિવેચન કરાએલું છે.
તે અનુપકૃતપણાની સાથે ભગવાનના પહિતિનરતપણાના ગુણુ જણાવતાં ભગવાન ઋષભદેવજીના રાજ્યકાળમાં ક્ષત્રિયાદિ ત્રણ વણુની ઉત્પત્તિ જણાવ્યા પછી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિને અંગે ભગવાન ઋષભદેવજીનું કેવળજ્ઞાન અને ભરતમહારાજનું શ્રાવકપણુ જણાવી બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ કેમ થઈ? તે જણાવવાને અગે ભગવાન્ ઋષભદેવજીને ત્યાગધમ` જણાવવા જરૂરી ધાર્યા છે.
અવધિજ્ઞાની દેશિવરિત લે કે
કોઈપણ તીથ કર કે જેઓ પહેલાના ભવથી જ ત્રણ જ્ઞાન લઈને આવે છે અને તેથી જરૂર અધિજ્ઞાનવાળા હાય જ છે. અને તે જ કારણથી શાસ્ત્રકારો પશુ—
મેન્થનેતિસ્થા ય ોહિલ દૂર દુત્તિ એટલે નારકી ધ્રુવ અને તીર્થંકર મહારાજા અવધિજ્ઞાનવાળા હોય છે એટલું જ નહિ પણ તેઓનું અવધિજ્ઞાન તેઓની ચારે બાજુના અતીન્દ્રિયપદાર્થોને દેખાડવાવાળું છે અને તીર્થંકરાની માફ્ક જ ખીજા પણ જે મહાપુરુષ! જન્મથી અષિજ્ઞાનવાળા હોય અથવા તે કોઈપણુ