________________
આગમત
પિતાજી! બધી વાત ખરી ! પણ તે મેળવેલું કોનું? તે તમારૂં! તમે જેને ઉત્પન્ન કરે તે મારી કઈ સગાઈમાં શું ગણાય? બેન! બેનની ભક્તિ કરવાની હેય પણ બેનને ભેગવવામાં ન લેવાની હોય! માટે મારે ન ખપે. હવે તમારે જે કહેવું હોય તે કહો!
શેઠે રજા આપી. એક દેત સાથે નિક. જતાં જતાં પરદેશ જવા માટે વહાણે ચડ્યો વહાણ રસ્તામાં તૂટી ગયું પાટીયાના આધારે બંને નિકળી એક ગામના કિનારે પહોંચ્યા.
ગામમાં જાય છે, ત્યાં પિલા કરીને વિવાહ કરેલો છે. દસ્તને ખબર છે તેથી કહે છે કે આ તે તારૂ સાસરું છે. ત્યારે પેલે કહે કે આ અવસ્થાએ ત્યાં ન જવું. બેય બગીચામાં ગયા.
' શેઠને છોકરો ભૂખે થયે. મનુષ્ય કે જાનવરની હિંમત કાયા ન કથળે ત્યાં સુધી, કયા કથળે ત્યાં હિંમતની હાનિ થાય છે. શેઠીયાના છોકરાને ભૂખ લાગીને કહે કે એક ડગલું મારાથી ચલાય તેમ નથી.
શેઠીયાના છોકરા પાસેથી રકમ લીધી ને તે બજારમાં ગળે જેને ત્યાં વિવાહ કર્યો છે, તે છોકરી સેનાના ઘરેણાં પહેરેલાં છે, તેવી સ્થિતિમાં રમે છે. પિલે બદદાનતથી કાઢવા માંડ્યો. પેલીએ બુમ પાડી એટલે કંડાં કાપીને આગળ દોડવા લાગે, સાંજ પડી પેલો પેઠે બગીચામાં
બગીચામાં હજારો રસ્તા ! હવે શું કરવું. કંઈ ફીકર નહિ! સવારે આપણા હાથની વાત છે. કેઈન કરો!
ગામવાળાએ કેર્ડન કરી. ચોરને માલમ પડયુ. મુદ્દા માલ છે. ચાર પેલા મકાનમાં ઘુ. જેમાં છોકરો સુતે છે. ત્યાં કડું મુકીને ઝાડ પર ચઢ ગયો. સવારે પેલાએ ધસારે કર્યો. જ્યાં પેલે સુતે છે બીજો આવી જ શક્યો નહિ.