________________
યુરતઃ ૨
દરવાજો બંધ થઈ ગયે. પેલે સુતેલો છે. એાઢેલું છે. ત્યાં આગળ છરે ને કડું દેખે ત્યાં શું ધારે? હુએ છે, ટૅગ કરે છે. પિલાનું કમભાગ્ય છે. એટલે તે વિચાર ન આવ્યું. જે આવી રીતે લાવેલે જોડે મુકીને સુઈ જાય તે બને જ નહિ.
બે ચાર લાત મારીને ઉઠાડ. પેલે બેબાકળ ઉઠ શું છે? આ કડું લઈ આવ્યું છે ને પાછે શું છે? કહે છે!
રાજા પાસે લઈ ગયા. પ્રત્યક્ષ પુરા ! પહેલાના કાળમાં રાજાઓ ચેરી–જારી ખરાબ ગણતા. જીવન જાય તે બહેતર! પણ ચેરી–ારી ન થવી જોઈએ. માટે મરણાંત સા થતી.
સાબિત થયા પછી મહેરનજરનું ઠેકાણું નહિ. રાજા પાસે વજુ થયું. રાજાએ સીધે ઓર્ડર કર્યો, પુરા મળે તે ચાલે. ફાંસીએ ચડાવે.
પેલે ભાઈબંધ બગીચામાં આવ્યા ને તો જે ત્યારે વિચાય કે મારા ભાઈબંધ કયાં ગયે? કેઈએ કહ્યું કે તેને પકડીને લઈ ગયા. રાજા પાસે ગયે, વાત કરી કે શેઠીને ફરે ફલાણા શેઠને જમાઈ છે.
પિલીસને પુછયું કે તેને નાસતે ભાગતે જે હતે ! તે ના! પણ સુતે હતે. માટે આ ચોર નહિ તેને છોડી મુક. કહેવાન તત્ત્વ શું ? ભાઈબંધ આવ્યા તરકીબ કરી છેડા !
આવી રીતે જગતમાં બિનગુનેગાર માર્યો જાય ને ગુનેગાર છૂટી પણ જાય.
અત્યારની સરકાર સૌ ચેરીએ પાંચ ચેરી નથી પકડી પાકતી? તમે પકડાયેલાને સજા કરી. તેમ જુઠા સીક્કાવાળા કે જુઠા દસ્તાવેજો વાળા બધા પકડાઈ જાય છે? તે ના! તે બધાનું શું? સત્તાથી સંતાઈ શકે તેનું શું? અપકૃત્ય કરે તે સત્તાથી સંતાઈ જાય તેની
આ. ૨૨