________________
આગમત સૂક્યો અને તે શ્રેયાંસકુમારે ભગવાન શિષભદેવજીને ઈક્ષુરસરૂપી ખેરાકની વિનંતિ કરી અને ભગવાનનું પારણું થયું. તપસ્યાનું અનેરું સ્થાન
ભગવાનના વાર્ષિક તપ અને શ્રેયાંસના દાનનું સિંહાલેકન કરવાને અંગે જણાવવાનું કે
જિન જનતા સારી રીતે જાણે છે કે જન્મ–જરા-મરણ અને રોગ-શોકાદિકથી ભરેલા એવા આ સંસાર-સમુદ્રથી પાર પામવા ઈચ્છનારને સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીને અંગીકાર કરવાની જરૂર છે, પણ તે અંગીકાર કર્યા છતાં પૂર્વના અસંખ્યાત ભના બાંધેલા અને અનન્તભાવથી પરંપરાએ બંધાઈ રહેલા કમ પડલને નાશ કરવા માટે જે કંઈપણ અમેઘ હથીયાર તરીકે વસ્તુ લેવા લાયક હેય તે તે માત્ર તપસ્યા છે. અજ્ઞાની ભદ્રક અને સામાન્ય જીવોના ઉપકાર માટે જ તપ છે એમ નહિ પણ ભગવાન જિનેશ્વર મહારાજેને પણ ઉપકાર કરનાર એ તપ છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે કેઈ અતીત અનાગત કે વર્તમાન કાલે એ વસ્તુ બની નથી કે ચઉદ સ્વથી સૂચવેલ ઉત્તમતાવાળા ભગવાન તીર્થકરે મેક્ષ શિવાયની બીજી ગતિમાં ગયા હોય કે જાય અથવા જશે એવું બને જ નહિં, ત્રિલોકનાથ ભગવાન તીર્થકર મહારાજાએ તે જરૂર તે જ ભવમાં મોક્ષને મેળવે જ છે, એવી રીતે જે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને તે ભવે જ મોક્ષે થવાનું નક્કી હોય છે, તેવા જિનેશ્વર ભગવાને પણ તપને આદરે છે, તે પછી અજ્ઞાની આદિ છએ તે તપ સિવાય મોક્ષ મેળવવાની ઈચ્છા કેવી રીતે કરી શકાય? જ્ઞાન કરતાં તપની બળવત્તરતા કેમ ?
વળી એ પણ ચેપ્યું છે કે આત્માને ઉન્માર્ગેથી ફેકનારી કઈ પણ ચીજ હોય તે તે જ્ઞાન છે, પણ તે જ્ઞાન આત્માને ઉમાગે