________________
પુસ્તક –જી
કેટલીક જગાપર આજ્ઞા અને નિર્દેશનુ... જુદાપણું નથી રખાતુ, અને ત્યાં ગુરૂ મહારાજે કરેલા આજ્ઞાને જે નિર્દેશ તેને કરનારી હાય, તે વિનીત કહેવાય એમ જણાવવામાં આવે છે.
૩ ઉપર જણાવેલા ગુરુએની નજીકમાં એટલે દૃષ્ટિમાં મેસનારા હાય (પરન્તુ ગુરૂ મહારાજના હુકમને મજાવવા પડશે, એવા ભયથી ગુરૂ મહારાજની દૃષ્ટિથી દૂર બેસનારા ન હાય.)
૪ જગમાં કેટલાક કાર્યાં એવા હાય છે કે, જેમાં ગુરૂ મહારાજને આજ્ઞા કે નિર્દેશ કરવાનું શિષ્યને અ ંગે ન બને, તે પણ શિષ્યની વિનયને અંગે ફરજ છે કે દેશ, કાળ, અવસ્થા વિગેરે ગુરૂ મહારાજની જે હૈાય તે તપાસીને ગુરૂ મહારાજના હુકમ કે નિર્દેશ સિવાય પણ તે દેશાદિકને અનુસારે કાર્ય કરવાની જરૂર પડે, અને તેવી રીતે જે દેશાદિકને અનુસારે ગુરૂ મહારાજને અંગે વગર આજ્ઞા નિર્દેશ ચેાગ્ય પ્રવૃત્તિ કરે તેજ વિનયવાળા કહેવાય.
આવી રીતની આજ્ઞા અને નિર્દેશ વગર પણ પ્રવૃત્તિ કરવાનું તે જ શિષ્યથી મને કે જે ગુરૂ મહારાજની સૂક્ષ્મચેષ્ટાથી પણ તે તે દેશ–કાળ અને અવસ્થાને લાયકના કાર્યો કરવાનુ` સમજી શકે અને તે ખજાવી લે.
એટલે ગુરૂ મહારાજની ઈંગિત ક્રિયાને સમજનારા વિનયવાળા ગણાય.
૫ ઉપર જણાવ્યા પ્રમાણે સૂક્ષ્મક્રિયાથી જેમ કત્તવ્યને જાણે, તેવીજ રીતે નેત્ર મુખ મસ્તક-હસ્ત વિગેરે દ્વારા થતા આકારથી પશુ વેષ, ક્ષેત્ર, કાળ અને અવસ્થાને લાયક ગુરૂ મહારાજને અંગે કરવા લાયકનાં નૃત્યેા જાણે અને બજાવે, તે વિનયવાળા કહેવાય, જવરાદિથી જ્યારે વ્યાપેલું શરીર હાય, ચક્ષુની વેદના હાય, મસ્તકના દુઃખાવા ડાય, જઠરનેા વ્યાધિ હાય, પગની વ્યથા ડાય એ વિગેરે અવસ્થામાં જરૂર શરીરના આકારના ફરક પડે છે, અને