________________
પુસ્તક ૧-૩
૧૭
પણ તપસ્યા કરનારા મનુષ્યા અન્નપાણીની ઇચ્છાવાળા છે અને તે મેળવવા જાય છે અને એને નથી મળતા તેથી ભૂખ્યા રહે છે એમ નથી, તપસ્યા કરવાવાળા જીવા તે ભાગ અને ઉપભાગની ગવેષણા કર્યાં શિવાય જ ત્યાગ કરે છે.
અર્થાત્ મળેલ અને નહિ મળેલા તમામ ભાગ અને ઉપભાગ પદાર્થોના ત્યાગ કરે છે અને એટલા માટેજ શાસ્ત્રકારોએ સવ્વ મેદુળાલે, વૈમન' અને સન્નાએ વિજ્ઞાને વરમળ એવા વ્રતા રાખ્યાં છે જે અપ્રાપ્ત કે પ્રાપ્ત એવા લેાગેાના જ ત્યાગ કરવાના હેત તે पताओ मेहुणाओ वेरमण भने पत्ताओ परिग्गहाओ वेरमण अथवा अपत्ताओ મેકુળમાં વૈમળ અને વાળાને વમળ એવા વ્રત રાખત.
અર્થાત્ મહાવ્રતવાળાને જેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત અને પ્રકારના મૈથુના અને પિરગ્રહેા છેડવાના છે, તેવી રીતે તપસ્યાના પરિણામવાળાને પ્રાપ્ત અને અપ્રાપ્ત બન્ને પ્રકારના ભાગેા છેડવા છે, માટે તે તપસ્યા અંતરાયના ઉદયરૂપ છે, એમ કહી શકાય જ નહિ.
ધ્યાન રાખવાની જરૂર છે કે જો તપસ્યાને અંતરાયના ઉયરૂપ માનવામાં આવશે તે બ્રહ્મચર્ય અને સયમનેમહા અંતરાયરૂપ માનવા પડેશે.
બીજી ખાજુથી વિચાર કરીએ તે કદાચિત્ સકલ્પદશાની અલવત્તરતાને લીધે કદાચ તપસ્યામાં અન્ન-પાણીની ઈચ્છા થઈ પણુ જાય, પણ તેને રાકવા પ્રયત્ન કરવાની જરૂર ધમિષ્ટાની છે. પણ તેથી તપની પ્રવૃત્તિ તજી દેવા જેવી નથી.
જો કે આહાર-પાણી આદિની થએલી ઇચ્છા તેના ભાગથી નિવૃત્ત થઇ જાય છે એમ લાગે છે, પણ તે ભાગ દ્વારા થતી ઈચ્છાની તૃપ્તિથી થતી ઈચ્છાની નિવૃત્તિને શાસ્ત્રકારા એક ખભાના ભાર ખીજા ખભે લઈ જવા જેવું જ ગણે છે.
આ—૪