________________
પુસ્તક ૧-૩”
પ
તા મન:પર્યાયરૂપ ચારિત્રના સહુચર ને મેળવનાર કેઈપણુ નહાતા અથવા હતા તે માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ હતા. પરંતુ ભગવાન જિનેશ્વરાને માટે તે એ નિયમ છે કે તેઓ જ્યારે પણ ચારિત્રની ચાખડીએ ચઢે, ત્યારે તેને ચારિત્રના ગુણુની સાથેજ મન:પર્યાય જ્ઞાન થાય છે.
વળી અન્ય મહાનુભાવા સાધુએ થયા હૈાય અને કદાચ મનઃ પયાઁવજ્ઞાનને મેળવી પણ શકે, તા પણ કાઇ કાઇને તે એવું મનઃ પય યજ્ઞાન હાય કે જે ભવાન્તર થતાં નાશ પામે અથવા કદાચ કેવલજ્ઞાન ભવિષ્યમાં થવાનુ હાય તે પણ તે ઉત્પન્ન થએલ મનઃ પર્યાયજ્ઞાન ઋજુમતિની જાતિનું હાય કે જેથી કેવલજ્ઞાનની ઉત્પત્તિ સુધી રહે નહિ, પણ વચમાં પડી જાય, પરંતુ જિનેશ્વર ભગવાને તે ચારિત્રની ચાખડીએ ચઢતાંની સાથેજ નિયમિત મન:પર્યાંયજ્ઞાન ઉત્પન્ન થાય જ છે, એટલુ જ નહિ, પરં'તુ તે મનઃપર્યાય જ્ઞાન પણ જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અવિચલપણે રહે છે, તેથી તે વિપુલમતિ નામનું મન:પર્યાય જ્ઞાન કહેવાય છે.
આવા ઉંચા દરજ્જાના મન:પર્યાય-જ્ઞાનવાળા થએલા પણ શ્રી જિનેશ્વર મહારાજાએ જ્યારે મેાક્ષની પ્રાપ્તિ અને ક્રમ ક્ષય માટે તીવ્રતમ તપસ્યા આદરે છે, તેા પછી જેએની અહાનિશ પ્રમત્ત દશા ચાલતી હાય, જેએાને મતિ અને શ્રુત એ એ જ જ્ઞાના હૈાય અને તે પણ કહેવાના જ! આવા સામાન્ય જ્ઞાનાને ધારણ કરનારા મહાનુભાવે એ મેાક્ષ પ્રાપ્તિ અને કમ ક્ષયની ઈચ્છા હોય તે। તપસ્યાના આચારમાં આલસ્ય કરાય જ કેમ ?
તપસ્વીની વિશિષ્ટતા
પૂર્વ -સાંગતિક દેવેની આરાધના કરવા માટે અભયકુમાર આદિએ અષ્ટમની તપસ્યા કરેલ છે, પણ સમ્યક્દનાદિ ધારણ કરનારાઓની આરાધના કરી નથી. વળી ચક્રવતી વાસુદેવોએ પણ સમ્યગ્દર્શનાર્દિકની ભક્તિ સાધનાના પ્રસંગે કરી નથી,