________________
આગમયાત
૩ર
શૂદ્ર શબ્દના અર્થ
તે નિરુદ્યમીપણાને અંગે આળસુ છેક જેમ પાઠ ન કરતાં રમતગમતમાં વખત કાઢી નાખે છે, પણ જ્યારે તે આળસુ છે.કરા કલાસમાં બેસે છે અને ખીજા છેકરાઓના અભ્યાસ દેખે છે ત્યારે તે નામ નીચે ઉતરવાના ભયથી કે માસ્તરની શિક્ષાના ત્રાસથી પેાતાના રમતગમતમાં ગયેલા વખતને અંગે અને અભ્યાસ ન કરેલાને અંગે પશ્ચાત્તાપ થાય છે.
તેવી જ રીતે તે ઉદ્યોગમાં નહિ ચઢેલા મનુષ્યાને વગ ક્ષત્રિય અને વૈશ્યાના શૌય અને ઉત્સાહને અંગે થતી વૃદ્ધિ જોઈ ને પેાતાના નિરુદ્યોગીપણાને અંગે અક્સાસ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તે નિરુદ્યોગીવગને પેાતાના નિર્વાહની મુશ્કેલી લાગવાથી રાઈરાઈને વખત કાઢવા પડયા અને તેથી શાચન (અસેાસ), રાદન (રાવું તે) ઉભય ધમ વાળી હાવાથી તે શૂદ્રોની જાતિ તરીકે ગણાયા.
સામાન્ય રીતે એક તીતીઘેાડે! આખી પાયગાને નડે છે. તેવી રીતે શૌય અને ઉદ્યોગ વિનાના મનુષ્યે શૌય અને ઉદ્યોગવાળા વને નડનારા જ થાય એ અસભવિત નથી. તેટલા માટે તે નિરુદ્યોગી વને શૌય અને ઉદ્યોગવાળા વર્ગનું રક્ષણ કરવા માટે તે નિરુદ્યોગી વને જુદી જાતિમાં ગાઠવવાની જરૂર પડે તે સ્વાભાવિક જ છે.
તેથી શાસ્ત્રકારો પણ ક્ષત્રિયાની ઉત્પત્તિ વખતે શૂદ્રોની ઉત્પત્તિ નહિ કહેતાં વૈશ્યેાની ઉત્પત્તિ વખતે શૂદ્રોની ઉત્પત્તિ થએલી જણાવે છે.
જેકે નિરુદ્યોગી વર્ગ ઉદ્યોગવાળા ન બની શકે કે ન બને એમ કહી શકાય નહિ, પણ ઘણું! ભાગ અને પરપરાના સંસ્કારા જ્યારે તેવી સ્થિતિમાં જ હાય ત્યારે તેને તે વગ માં ગણવા પડે. બ્રાહ્મણવગની ઉત્પત્તિ
જો કે અન્ય મતવાળાએ બ્રાહ્મડુ વણ'ની ઉત્પત્તિ સવ વર્ણમાં પહેલી માને છે, પણ સનાતનવાદીઓએ રાજ્ય તરફથી વધુની વ્યવસ્થા થએલી ગણીને અને બ્રહ્માએ કરેલી વ્યવસ્થાને અસંભવિત જાણીને ઉપર જણાવ્યા પ્રમાણે ક્ષત્રિયથી વધુ વ્યવસ્થા શરૂ કરી.