________________
૨૦
આગમજ્યાત
ન્યાયની સ્થિરતા કરાવવાવાળા આજીવિકાના સાધના પૂરા પાડવા
અન્યાયને રાક્વાના
જેટલી જરૂર ગણાય કે જાય તેના કરતાં સાધનેની વધારે જરૂર રહે તે સ્વાભાવિક છે. અને એટલા માટે રાજાએને ભૂપાલ, મહિપાલ, નૃપ, નૃપતિ, વગેરે ઉપનામા
અપાય છે.
અર્થાત્ પ્રજાનુ' અન્યાય કરનારાઓથી બચાવવું એ જ રાજાની મુખ્ય જવાબદારી છે. અને તેથી તેમજ તે વખતની પ્રજા પશુ પેાતાના નિર્વાહની સાધનસામગ્રી માગવાવાળા ન્હોતા, પર`તુ કેવલ તે અન્યાય કરનારાઓથી ત્રાસ પામી ગયેલા હતા અને અન્યાય કરનારાઓ તરફથી થતી પ્રવૃત્તિ પ્રજાજનાને કારમા ઘા જેવી લાગતી હતી. અર્થાત્ તેને તેએ ઘા (ક્ષમ) જેવી ગણાતા • હતા અને તેથી તેવી ઘા એટલે ક્ષત જેવી લાગતી અન્યાયીઓની પ્રવૃત્તિઓથી બચાવનાર વર્ગને પ્રજાજનાએ જ ક્ષત્રિયનું ઉપનામ આપ્યુ.
ક્ષત્રિય એ નામ લેાકાએ આપેલુ કે સ્વયં લીધેલું ?
જગતમાં નામની પ્રસિદ્ધિ ને કે સ્વયં અને પરથી થતી હાવાથી એ પ્રકારે થાય પણ મુખ્યતાએ જગતમાં વધારે પ્રવૃત્તિ લેાકેાએ આપેલા નામથી થાય છે.
જો નામ ગુણુસ'પન્ન હાય તા પેાતે તે નામનું ઉચ્ચારણ પેાતાના માટે સજ્જનતાના હિસાબે ઉચ્ચારણ કરી શકે નહિ, ભગવાન્ તીથ કર મહારાજની તીથકર પણે પ્રસિદ્ધિ પણ સ્વપ્ન પાકિાના તરફથી જ થાય છે અને નાભિ મહારાજના વખતની માફક જ્યારે સ્વપ્નપાઠકા નથી હાતા ત્યારે ઇંદ્ર મહારાજા સ્વપ્નાના ફળા કહે છે અને તેથી ભગવાનની જિનેશ્વર તરીકે પ્રસિદ્ધિ થાય છે. ચક્રવતી, વાસુદેવ અને ખલદેવની વખતે તે સ્વપ્નપાઠક હાય છે અને ચક્રવતિ પણા આદિના અભિષેક દિ વખતે અથવા પ્રતિવાસુદેવને