________________
આગમયાત
જગતમાં પણ અનુભવીએ છીએ કે મનુષ્ય પ્રથમ સામાન્ય પ્રવૃત્તિમાં ડાય છે, અને પછી જે જે મનુષ્ય કાર્ય કરવા તરફ ઢસય છે, તે તે મનુષ્યની તે તે કાય'ની અનુકૂલતાવાળી પ્રકૃતિ થઇ જાય છે. કસાઈ વગેરે લેાકેા જન્મથી તેની ઘાતક પ્રકૃતિના હાતા નથી જ્યારે તે જાનવરવધ આદિના કાર્યોંમાં ઢારાયા રહે છે, ત્યારે તેને ઘાતક પ્રકૃતિ એટલી બધી વધી જાય છે કે જાનવરના ઘાતની ટેવને લીધે મનુષ્ય ઉપર પણ ઘાતકી પ્રહાર કરી નાંખે છે.
૨૧
જગતના ઇતિહાસ સ્પષ્ટપણે સાક્ષી પૂરશે કે જે જનસમવાયમાં જાનવરને પણ મારવાના પ્રચાર છે, તે જનસમવાયમાં મનુચૈાનાં ખૂન પણ સ્હેજે થાય છે, એવી જ રીતે તે જ સમાજમાં માંસ જેવા અલક્ષ્ય પદાર્થને ખાવાના રિવાજ હાય છે, તે જનસમાજમાં પણ મનુષ્યના ખુનના કેસ ઘણે ભાગે થાય છે, અને જે જનસમાજમાં નથી તેા જનાવરના ઉપર ઘાતકપણું, અને નથી તો માંસના આહાર, તૈવેા જનસમવાય જાનવર કે મનુષ્ય એકકેના ઘાતકી કાય તરફ દ્વારાતા જ નથી, અને કદાચ કાઈ તેમાંના તેવા કર્મો તરફદારવાય, તે પણ તે પા જલ્દી સુધાંરા ઉપર
આવી શકે છે.
આ ઉપર જણાવેલ વસ્તુને જોનારા મનુષ્ય સહેજે સમજી શકશે કે આરક્ષકના કાર્યમાં જોડાયલા વગ અનુક્રમેં કાયના પરિ ચયને લીધે ઉગ્ર સ્વભાવને ધારણ કરે અને ઉગ્રકાર્યું કરનારા થાય. એ અસ’ભવિત નથી.
આવી રીતે જ જેએના ન્હાના ન્હાના પ્રાંતા રક્ષણું કરવાને સોંપાયા તે ત્યાં રહેનારા કે નિયત થયેલા‘ઉગ્નનામથી પ્રસિદ્ધ થયેલા. આરક્ષકાના ઉપરીપણે રહે અને તે આખા' પ્રાન્તાની રક્ષામાં નિયત થયેલા હાય તેને ભાંગજાતના ક્ષત્રિય તરીકે કા
ઓળખવા લાગ્યા.