________________
પુસ્તક ૧-લું
૨૧ જીતવા આદિની વખતે દેવતા આદિ તરફથી તે ચકવતી આદિ નામો રજુ થાય છે. અર્થાત્ ભગવાન શ્રી ઋષભદેવજીએ કંઈ ક્ષત્રિય સિવાયના લેકોને ક્ષતવાળા અને અસમર્થ જણાવ્યા અને ક્ષત્રિયોને રક્ષક તરીકે જણાવ્યા હોય એમ નથી તેથી જ ચૂર્ણિ કાર ભગવાને જે રાજાને આશ્રિત હતા તે ક્ષત્રિયે થયા, એમ જણાવ્યું, અર્થાત્ રક્ષક એવી ક્ષત્રિય પ્રજાને ક્ષત્રિય તરીકે લેકોએ જ સ્વીકારેલી છે. ક્ષત્રિયના ઉગ્ર નામની પેટા જાતનું નામ પણ લેથી જ
ઉપર જણાવ્યું તે પ્રમાણે ક્ષત્રિય એવું નામ જેમ લોકોથી થયું તેવી જ રીતે તે ક્ષત્રિય જાતિને આદ્ય પેટભેદ જે ઉગ્ર નામને થયે તેનું ઉગ્ર એવું નામ પણ ભગવાન શ્રી કષભદેવજીએ સ્થાપન કર્યું નથી, પણ લેકે એ તે જાતિના પ્રજાના રક્ષણનું ઉગ્ર કાર્ય દેખીને તથા અન્યાય કરનારાઓને કરાતી સજાના તીવ્રપણાને લીધે ઉગ્ર નામ આપ્યું,
ભગવાન શ્રી ઋષભદેવજીએ તેઓને આરક્ષકપણે સ્થાપ્યા હતા. અર્થાત્ ભગવાન શ્રી કષભદેવજીએ આરક્ષકપણે સ્થાપેલા લોકોને પ્રજા લેકેએ ઉગ્ર કાર્ય કરનાર હેવાથી કે ઉગ્ર દંડ કરવાથી ઉનામે બેલાવ્યા, તેથી તે રક્ષાના કાર્યને કરનારા લેકેની ખ્યાતિ ઉગ્રપણે થઈ તેથી જ શાસ્ત્રકારે વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે લખે છે કે “જેઓએ ભગવાન યુગદિદેવે આરક્ષકપણે
સ્થાપન કરેલા તેઓ ઉગ્ર કહેવાય.” ઉપ્રજાતિના આરક્ષકપણુને અંગે જરૂરી ખુલાસે - ભગવાન આદિદેવે જે પ્રજાજનેના રક્ષણને માટે વર્ગ નિયત કર્યો હતે તે ઉગ્ર કહેવાય. એ ઉપરથી સહેજે સમજાય તેમ છે. કે ભગવાન આદિદેવે તે આરક્ષકને ઉગ્ર દંડ કરવા કે ઉગ્રશિક્ષા કરવા પ્રેર્યા હેતા, પણ તે કાર્યના પ્રસંગે તે રક્ષકોને ઉગ્ર થવાની જરૂર પડી.