________________
૧૮
આગમત વખત તે જ યૂથ પિતાના બલનું સ્થાન જ્યારે મળી જાય તે પરમ પૂજ્ય અને શાસ્ત્રને અનુસરનારી વ્યક્તિઓને બહિષ્કૃત કરવામાં આંચકા ખાતી નથી કે શરમાતી નથી.
આપણે જોયું છે કે તે લેકેએ ઉપરી અહિંસાના નામે આખે. જંગ જમાવ્યું જેમ કે અનાજના રક્ષણને નામે વાંદરાઓને મારવાને, ભટકતા કુતરાઓને ગળીથી મરાવવાને, રબાતા વાછરડાને ઝેરથી મારવાને માગ સારે ગણાવીને લીધે, આદિ.
આ બધું લખાણ પણ જાણું છું કે તે વાનરસેનાને કુદાકુદ કરાવનાર, દાંતીયા કરાવનાર અને ચીચીયારી કરાવનાર થશે, પણ આપણે આશય તે માત્ર ભગવાન શ્રી કષભદેવજી મહારાજની વખતે ક્ષત્રિની ઉત્પત્તિ કરતાં તેમાં ઉબ્રજાતિના ઉગ્રસ્વભાવવાળાની કેમ સ્થાપના કરી? તેને ખુલાસે કરવા પૂરતો જ છે. ઉગ્રજાતિની સ્થાપનાનું રહસ્ય
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે અનીતિના રસ્તે ચાલનારા ફિચ્છખલ અને અન્યાયી હે ક્રૂર સ્વભાવવાળા જ હોય છે અને તેવાઓને પકડવાવાળા અથવા તેવાઓને પકડીને ન્યાય કરનારા પાસે પકડી લાવનારા અને રાજ્યગાદી, શોભાવનારે પણ લેક રક્ષણને માટે ન્યાયથી પણ સજા અન્યાયીને કરવી પડે. અને તે સજાને ભોગવટે કરી શકે નહિ અને તેઓ શાંત રહી પણ શકે નહિ, માટે ભગવાને ઉગ્રજાતિ અને ઉગ્ર સ્વભાવવાળાને આરક્ષકપણે નીમી ક્ષત્રિયની જાતિ ઉત્પન્ન કરતાં પહેલાં ઉગ્ર નામને પેટભેદ ઉત્પન્ન કરવો પડયો.
આવી રીતે ઉગ્ર જાતિને ઉત્પન્ન કર્યા પછી ભગવાન શ્રીષભદેવજીને ક્ષત્રિથ જાતિમાં જ ભેગ, રાજન્ય અને સામાન્ય ક્ષત્રિય જાતિ કેમ ઉત્પન્ન કરવી પડી? તે હવે જોઈએ. અન્યાયને રોકવાની જરૂર કેમ?
ભગવાન શ્રી કષભદેવજીએ રાજ્યાભિષેક દ્વારા રાજ્યગાદી અંગીકાર કરી તેથી તેઓને શિર પ્રજાના ન્યાયમાર્ગની પ્રવૃત્તિ.