________________
પુસ્તક ૧-લું
૧૭ હદ બહારની રકમ ચવાઈ ગઈ અને તેને બળાપે તેઓની જાહેર મિટીંગમાં થઈ ગયે હેવાથી અજાણ રહ્યો નથી. ગમે તેટલી વાતો થઈ લેખ લખાયા અને પંચાત થઈ, છતાં તે રકમની ઉડાઉ, ગીરી તે થઈ જ ગઈ. અજ્ઞાનીઓના વાનરવેડા
યુવકો પિતાના પક્ષની જ આ વગેરે બાબતે જે વિચારી શકે તે તેઓને પિતાની પ્રવૃત્તિઓ કેવી દુરદેશી વગરની છે ? તે હેજે સમજાશે. પણ વાનરસેનાના ઉપરી બનેલા હોવાથી માત્ર કુદાકુદ જ કરવી હોય અને ગામેગામ વગર સમયે હુકાહક જ કરવી હોય તે તે તેની આડા તે મનુષ્યોથી નહિ અવાય એ જુદી વાત છે, પણ મનુષ્યની જે સંખ્યા માણસાઈથી રહેવા માગતી હશે, તે આવી વાનરસેનાની આગેવાની ધરાવવાવાળાને પિતાનાથી દૂર રાખવા માટે તે જરૂર કટિબદ્ધ થશે. " જો કે વાનરોને હાંકવામાં આવે છે ત્યારે તેઓ દાંતીયાં કરે છે, અને ચીચીયારીઓ કરે જ છે, પણ તેવા દાંતીયાં અને ચીચીયારીથી મનુષ્યને ડયું તે પાલવતું જ નથી.
આશ્ચર્યની વાત તો એ છે કે આ વાનરસેનાના આગેવાનોને વાણી અને વિચાર સ્વાતંત્ર્યને નામે બીજાના અને પિતાના દેવ, ગુરુ અને ધર્મિષ્ઠો તથા ધર્મના અનુષ્ઠાને ભાંડવા છે, તેની તરફ તિરસ્કાર ઉપજાવનારી દરેક પ્રવૃત્તિ કરવી છે, અને તે જ વિચાર અને વાણીના સ્વાતંત્ર્યના અધિકાર અન્વયે બીજા ધર્મિવર્ગના કોઈ મનુષ્ય પોતાના વિચાર જાહેર કરતાં જ્યારે આ વાનરસેનાના સાથીઓ માટે કંઈ કહે ત્યારે ભગવાન મહાવીરના નામથી પવિત્ર ગણાતી સંસ્થાને અપવિત્ર કરવા અને વિદ્યાથીજેવી પવિત્ર દશાને પણ પતિત બનાવવા સ્થાને સ્થાને ઠરાવ કરવા તૈયાર થવાય છે.
આજ વાનરસેનાના સાથીઓ એક વખત જાહેર કરે છે કે કોઈપણ વ્યક્તિના બહિષ્કારમાં હમારી માન્યતા નથી અને બીજી