________________
પુસ્તક ૧-લું હેય છે અને માત્ર આત્માના કલ્યાણને માટે કટિબદ્ધ થયેલા હોય છે. તેવા મહાપુરુષોએ પિતાના કુટુંબની વ્યવસ્થા કરવાની દરકાર ન હોય અને નથી રહેતી, તે પણ પિતાના પુત્રને અથવા તે -ભાણેજ આદિને પણ રાજગાદી સોંપવાની વ્યવસ્થા તે કરે જ છે અને તેથી ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી પણ સ્પષ્ટપણે જણાવે છે કે –
શિશો જૈ વાળ તારામાવતે સનાડા विनश्यन्त्यधिकं तस्मा त् तत्प्रदान गुणावएम् ॥
પીહરિ. અષ્ટક શ્લોક. ભાવાર્થ – વિષમ કાળાના પ્રભાવથી લેકે સંચાલકના અભાવે પરસ્પર વિર-વિરોધાદિથી વધુ અનર્થના ભાગી થાય, તેથી તીર્થકંર દેવ ભગવંત વગેરે દીક્ષા વખતે રાજ્યની વ્યવસ્થા કરે છે તે સંગત છે.
કેટલાક તર્ક કરનારાઓ અહીં એવી રજુઆત કરે છે–
ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રીહષભદેવજી (ઉપલક્ષણથી બીજા પણ તીર્થકર ભગવાને અને સંસારને ત્યાગ કરવા તૈયાર થયેલા મહાનુભાવ રાજાઓ) આરંભ પરિગ્રહમય, અને વિષય કષાયની ખાણ એ સંસાર જાણ્યા અને રાજ્ય પણ તેવું જ છે, એ પ્રમાણે જાણું અનિષ્ટ તરીકે સંસાર અને રાજ્ય બનેને છેડે છે, તે પછી એવા અનર્થમય અને નરકઆદિ દુર્ગતિને આપનાર એવા રાજ્યને અન્ય પુત્ર કે ભાણેજને આપી શા માટે તેઓને નરકગતિનો અભિષેક કરે છે?
આવા કુતર્કના સમાધાનમાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે—
રાજ્યને ત્યાગ કરતી વખતે પુત્ર કે ભાણેજ વગેરેને રાજ્ય આપવું એ લોકોને વધુ અનર્થથી બચાવવા માટે ફાયદાકારક છે.”
આ ઉપરથી એ નક્કી થયું કે અવસ્થાના વિશેષથી રાજ્ય જે કે ત્યજવા લાયક છે, પણ તે રાજ્ય નાયકથી શૂન્ય રહે છે તે પણ