________________
૧૨
આગમજ્જાત
સંગત નથી, કારણકે કાલની દુષ્ટતાને લીધે લેાકેા અનીતિના કાયથી પેાતાની મેળે ખચી શકે નહિ એટલું જ નહિ, પણ જો નાયક ન હાય તા નાયકદ્વારા અનીતિથી ખચવાનું ન થાય અને તેથી તે લેાકેા જે રાજ્યકાલમાં નિયમિત રીતે લૌકિક અને લેાકેત્તર માની આરાધનાને કરતા હતા, તે બધી ખંધ થઈ જાય માટે લેાકેાના ફાયદા માટે વૈરાગ્યવાન્ મહાત્માએ પણુ રાજ્યની વ્યવસ્થા કરવી સંગત જાય છે.
ક્ષત્રિયના ઉગ્રનામના પહેલા પેટાભેદ કેમ ?
આ રીતે નીતિને માગે ચાલનારાઓને અનૌતિ કરનારાએથી અચાવવા માટે જ ક્ષત્રિય જાતિની સ્થાપના અથવા ગેડઠવણુ અને અનીતિ કરનારાઓને શિક્ષિત કરવા માટે જ તે વગ ઊભા કરવામાં આવેલા છે, એમ નક્કી થાય છે.
આ હકીક્ત ધ્યાનમાં લેવાથી ક્ષત્રિયામાં પણ મુખ્ય ઉગ્રજાતના પ્રથમ કેમ ઉદ્ભવ થયેા ? કે પ્રથમ કેમ સ્થપાયેા ? તે વાત સ્હેજે સમજાઇ જશે, કારણકે અનીતિ કરનારા જે માત્ર કોઈક વખત કાઈક સ’ચેાગવશ અનીતિના માગે ચઢી ગયા હૈાય છે. તેઓ તે અનીતિના ધધામાં ન વળગી જાય, પણ નીતિના માર્ગે પાછા આવી જાય, એની વધારે જરૂર હાય છે, અને કોઈ વખત માત્ર સોગને અગે અનીતિમાં પ્રવર્તે લેા મનુષ્ય જ્યારે પ્રચ’ડ ભય કે નુકશાન દેખે, ત્યારે તે ખીજી વખતે અનીતિને રસ્તે જવાનું પસંદ કરે નહિ. તે અનીતિ કરનાર મનુષ્ય કેટલીક વખત તે એવા અજ્ઞાની અને મૂઢ હોય છે. કે તેને દુર્ગતિ કે આવતા ભય સખ'ધના વિચાર જ હાતા નથી, એટલું જ નહિ પણ તે આવતી જીંદગીને ઘણે ભાગે ગણતા કે માનતા જ નથી હાતા.
હવે જ્યારે આવતી જી ંદગી અને દુ`તિને માનનારા વર્ગને પણ તે ભવિષ્યના ભય કરતાં વમાન જન્મના અનને મ્હાટુ રૂપ