________________
રજી
છે પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રીએ આલેખેલ ૪૫-આગના દેહનરૂપ માર્મિક
મહાનિબંધ
આ.....................હ....ચ.....
પ્રથમ ઉત્પન્ન થયેલ ક્ષત્રિય જાતિની મહત્તા.
લોકોના સમુદાયને અનીતિથી નિવર્તાવીને નીતિને રસ્તે લઈ જવા અથવા નીતિવાળા વર્તાવને રાખવાવાળા લેકને અનીતિ કરનારાઓ તરફથી ઉપદ્રવ થાય તેને બચાવ કરવા માટે ભગવાન શ્રી હષભદેવજીને રાજ્યગાદી અંગીકાર કરવાને લીધે બંદોબસ્ત કરવાની ફરજ આવી પડી હતી.
જગતમાં નીતિપ્રવર્તનવાળા મનુષ્યો સાહસિક ન હોય અને સાહસિકે નીતિને રસ્તે ચાલી શકે નહિ. કેમકે અસદુવનમાં પ્રવર્તેલા તથા ટેવાઈ ગયેલાને સદસને વિચાર કરવાનો વખત આવતા જ નથી.
આ કારણથી ચેકકેસ સમજી શકાશે કે નીતિથી પ્રવર્તન કરવાવાળાઓનો બચાવ સ્વત: હેય જ નહીં અને હેતે પણ નથી, પરંતુ તે નીતિવાળાને અનીતિ કરવાવાળા જુલમગારેથી બચાવ નીતિની ઉત્તમતાને પ્રભાવે જ કઈ નીતિપ્રધાન સત્તા ધરાવવાવાળા તરફથી થાય છે. આગળ જોઈ પણ ગયા છીએ કે જ્યારે નીતિથી વત વાવાળાઓને શિક્ષા કરાવવા માટે જ પ્રભુને પ્રાર્થના કરી