________________
જેબમાં મુનિ લઇ
અને રથમાં ભળી 9 કાંઈ
આગમત કારણ કે મિખમની ભઠ્ઠીમાં ભુજાએલાઓએ પિતાના જેટલું જ કરેલું હોવાથી તે અશનપાનમાંથી જેટલું મુનિ લેશે તેટલું તે ભિખમની ભઠ્ઠીવાળાને ઓછું પડવાથી અંતરાય થશે, અને કઈ પણ જીવને અંતરાય થાય તેવું અશનપાન શુદ્ધ મુનિ લઈ શકે નહિ. કદાચ ભયંકર ભિખમપંથના લેખમાં ભેળવાએલાના ઘેરથી કઈ મુનિએ અજાણપણે કાંઈપણ અશનપાન લીધું તે પછી તે ભીખમપંથમાં ભળી ગએલાને નવું અશનપાન તૈયાર કરવું પડશે અને તેથી શુદ્ધ મુનિને પશ્ચાતકમ નામને દેષ લાગશે. જે કુટુંબના મનુષ્યને અંગે આવી રીતે થાય તે એકલા નયસારને અંગે કરેલા ખાનપાનના બંદોબસ્તમાં ઘણા મુનિઓ કેવી રીતે આહારપાણી મેળવી શક્યા હોત?
પૂર્વે જણાવ્યા પ્રમાણે સદ્ગસ્થની રીતિએ પોતાના એકલાને ઉદ્દેશીને કરેલો પણ ખાનપાનને બંદેબસ્ત ભિખમપંથના ભિખારીઓ જે ન હતે પણ સદ્દગૃહસ્થને લાયકને જ હતો અને તેથી જ તે નયસાર જંગલમાં પિતાને માટે આણેલા અશનપાન માંથી ઘણું મુનિઓ માટે સુપાત્રદાનને લાભ મેળવવા ભાગ્યશાળી થયે. આવી રીતે વિપુલ સામગ્રી સાથે નયસાર લાકડાં માટે તે શું પણ તત્વથી સમ્યક્ત્વ માટે દ્રવ્યથી જંગલમાં પણ ભાવથી સમ્યક્ત્વની સહેલ કરવા નીકળેલ હોય તેમ તે જંગલમાં આવ્યા. દૂર જંગલમાં ગયેલ નયસારની દાનસચિની મહત્તા
એક વાત સ્પષ્ટ રીતે જણાય છે કે લાકડાં કાપવા જવાવાળા મનુષ્ય નજીકના સ્થાનમાં લાકડાં કાપવાના હોય છે તે પણ પાછલી રાત્રિએ નીકળી જાય છે અને સૂર્યોદય થવા દેતા નથી, તે આ નયસારને તે દૂર જંગલમાં લાકડાં કાપવા જવાનું હતું, તેથી તે પાછલી રાત્રે નીકળે તે સ્વાભાવિક જ છે. જંગલમાં દૂર જવાની વાત એટલા ઉપરથી સમજાય છે કે જો લાકડાં કાપવાના સ્થાનથી ગામ નજીક હોત તે તે નયસાર સાધુઓને ગામમાંજ એકલત