________________
પુસ્તક કં–શું
પ્રસંગે પ્રસંગે અનુષ્ણ પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે, અને ત્રિલેકનાથ તીર્થકરના જન્માદિકને અંગે તે ત્રણે જગતમાં અનુણ પ્રકાશરૂપ જે ઉદ્યોત થાય છે, તેને જગતમાં કાનુભાવ તરીકે ગણીએ છીએ, તે મરીચિના શરીરથી અનુષ્ણ પ્રકાશરૂપ મરીચિ કિરણ) નીકળે તેમાં કુદરતને કારણે માનતાં વિરોધને અંશ પણ દેખાતે નથી, ગમે તેમ મરીચિ (કિરણ)ને પ્રચાર થયે હોય પણ તે કિરણના પ્રચારને જ લીધે તે કુંવરનું મરીચિ એવું નામ સ્થાપન કરવામાં આવ્યું એ હકીકત શાસ્ત્રદાને અજાણમાં રહેલી નથી. મરિચિને થતા વૈરાગ્યનું બીજ
પૂર્વે જણાવેલા ગર્ભગૃહમાં જન્મ વખતે કિરણ મૂકવાથી થપાએલા મરીચિ નામવાળા કુંવરને, પિતાના પિતાની અદ્ધિને ભગવટે અવ્યાબાધપણે હેવાથી તે કુંવરને પણ પિતાનું ચક્રવતીપણું હેવાથી ચક્રવર્તીસદ્ધિના ભક્તા કહેવામાં અડચણ જણાતી નથી.
શાસ્ત્રોમાં સંભળાય છે કે સગર ચક્રવર્તીના ભગીરથ વિગેરે પુએ ચક્રવર્તીના દંડરત્નાદિને ઉપગ યથેચ્છ પણ કરે છે, તેજ પ્રમાણે ભરત ચક્રવર્તીના મરીચિ વિગેરે પુત્રે પણ સેનાની રત્નના અશ્વરત્ન વિગેરેના ઉપયોગની જેમ યથેચ્છાપણે ઉપગ કરનારા હેઈ મરીચિકુમાર ચક્રવતીકાદ્ધને યથાર્થ ભક્તા ગણાય તેમાં આશ્ચર્ય નથી.
આ હિસાબે ચૌદ રત્ન, નવ નિધાન અને છ ખંડની ઋદ્ધિને બેગ લઈ શકનાર એ મરીચિકુમાર ભગવાન યુગાદિદેવના સમવસરણમાં આવે છે, અને તેમની તીર્થંકરપણાની ઋદ્ધિને દેખે છે, ત્યારે તે મરીચિકુમારને તે ચક્રવર્તીની ઋદ્ધિ અસાર લાગે છે, અને તીર્થકરપણાની અદ્ધિને જ અદ્વિતીયપણે ગણે છે, એને તેવી અદ્વિતીય અદ્ધિ ભગવાન યુગાદિદેવની પાસે જ છે, અન્ય કેઈની પણ પાસે નથી, એવી વિચારસરણીવાળે મરીચિકુમાર ચક્રવર્તી પણાની છ ખંડની અદ્ધિના ભોગને જલાંજલિ આપી, તીર્થકર સદ્ધિના દર્શન માત્રથી પણ આત્માને કૃતાર્થ થવાનું માનવા લાગ્યા.