Book Title: Agam Jyot 1968 Varsh 03
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 267
________________ આગમત देवेन्द्रावलिसंहतामतितरां पूनामधिष्ठाय च, कुर्वनागमसन्ततिं सफलताभाग् नान्यथा हि प्रभुः ॥ २ ॥ ભાવાર્થ- સંપૂર્ણ વિશ્વના સમસ્ત પદાર્થોને જણાવનાર જ્ઞાનની પ્રાપ્તિ, સમાતીત વિશિષ્ટ આત્મબળથી ભરપૂર ક્ષપકશ્રેણિથી ઘાતી કર્મોને ક્ષય અને ભકિત નિભર વિનયન દેવ-દેવેન્દ્રોથી વિવિધ રીતે કરાયેલી પૂજા. આ બધાની સફળતા કર્મબંધનમાંથી છોડાવનાર વિશ્વજીવાતુ દ્વાદશાંગીરૂપ જિનાગમની રચના ઉપર નિર્ભર છે. (३) पूनाप्रोढौ जिनेशोन नमति निखिलाभीष्टसिद्धया कृतार्थो, देवालिप्राभृतं सत् सुकृततरुफलं सेवयन् किञ्चिदन्यम् । धन्यं तूहामधर्मा नमति मुनिगणं द्योतयन् स्वं कृतज्ञं, यन्मेऽदः सजिनत्वं मुनिगणपधृतादागमादेव जातम् ॥ ३॥ ભાવાર્થ- દરેક કરવા લાયક બધા કાર્યો થઈ ગયેલ હેઈ અને સર્વથા કૃતાર્થ થયેલ વિશિષ્ટ પૂજાને યોગ્ય તીર્થ કરે કેઈને નમે નહીં, છતાં સમવસરણમાં જ સિદણ થી જે નમસ્કાર કરે છે, તે કોને? પિતે દેના સમૂહથી કરાતી વિવિધ પૂજા ભક્તિ આદરના પાત્ર છતાં પણ તીર્થ પદથી પ્રવચન-દ્વાદશાંગી કે તેમાં જણાવાયેલ વિશિષ્ટ જીવન તને જીવનમાં સક્રિય બનાવનાર ચતુર્વિધ શ્રીસંઘને નમસ્કાર કરે છે. કેમકે તેના આધારે જ પૂર્વ જન્મોમાં વિશિષ્ટ આરાધના કરી પિતે ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિરૂપે જિનનામ કર્મ બાંધ્યું છે, તેથી કૃતજ્ઞાતાને ભાવ મુમુક્ષુઓના જીવનમાં સ્થિર કરવા માટે આગ-દ્વાદશાંગીનું મહત્ત્વ દર્શાવનાર તીર્થને નમસ્કાર કરે છે. (૪) મન ત્રાષ્ટિ મા રહ્યાદ્ધિ શાસ્ત્રષ્ટિ મા શુ ? जिनपतिगदितां गणपतिविततां मुनिजनमान्यतरां विमलाम् । नरभवनिकरोऽसमफलविसरो भावितभावो गतदौःस्थ्यो, નોિ વિતરક મતિ તમામના II | ભાવાર્થ - હે શુદ્ધમતે ! શ્રી તીર્થકર ભગવતેએ કહેલી

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312